
ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ : વિક્રમ સંવત 2079 ની શરૂઆત 26 ઓક્ટોબર, 2022 થી ચાલુ થયું છે.
આ પંચાંગ પ્રમાણે વર્ષમાં બાર મહિના આવે છે. આ વર્ષમાં ચંદ્રના આધારે દિવસોની ગણતરી કરી શકાય છે.
ગુજરાતી પંચાંગ પ્રમાણે પૂનમ દરેક મહિનાના પંદર દિવસે આવે છે અને અમાસ મહિનાના ત્રીસમાં દિવસે આવે છે.
એક મહિનામાં બે પખવાડિયા હોય છે. જેમાં સુદ એટલે કે શુક્લ પક્ષ અને વદ એટલે કે કૃષ્ણ પક્ષ. આ રીતે પંચાગ નક્કી કરવામાં આવે છે.
ગુજરાતી કેલેન્ડર 2023
આ ગુજરતી કેલેન્ડર માં તમે દરરોજ ના તિથિ તહેવાર, જાહેર રજાઓ, રોજેરોજનું પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા, કુંડળી, વિન્છૂડો, નક્ષત્ર, વ્રત, કથાઓ,
જન્મ રાશી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી,
વાહન ખરીદી મુહુર્ત, બેન્કમાં આવતી બીજા ચોથા શનિવારની રજા અને જાહેર રજાઓનું લીસ્ટ પણ જોઈ શકો છો.
ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2023માં આવનારી તમામ રજાઓની માહિતી સાથે તહેવારોની માહિતી આપવામાં આવી છે
જેનાથી લોકો સમજી શકશે કે કયો તહેવાર કયા સમયે આવી રહ્યો છે.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
તમારા સ્થાન પરનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય, મુહુર્તનો પ્રારંભ અને અંત સમય પણ આ ગુજરાતી કેલેન્ડરમાં અલગ થી આપવામાં આવ્યો છે.
કેલેન્ડરમાં દિવસ અને રાત્રિના ચાર કલાક આપવામાં આવ્યા છે,
શુભ ચાર કલાકોની યાદી અલગથી આપવામાં આવી છે જેથી તમે સારા કામના સમયે ચાર કલાકનો સમય ઝડપથી જાણી શકો
અને સારામાં સારું કામ કરી શકો, વિક્રમ સંવતનો પહેલો મહિનો કારતક છે જે પહેલો દિવસ છે અને આસો મહિનો છે જે છેલ્લો દિવસ છે જે દિવાળી છે.
મહત્વની લિંક
ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરો
અન્ય માહિતી
ગુજરાતી કેલેન્ડર, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો.
અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.