જાણવાની માહિતી ગુજરાતી માં જાણો

હેલો મિત્રો કેમ છો મજામાં જે તમારા માટે ગજબની એ જાણવાની માહિતી લઈને આવજો મિત્રો તમારા માટે કોઈપણ નો ફોન આવે છે તો તમે હેલો કેમ બોલો છો તેનું એક રસપ્રદ કહાની છે

તે તમારા માટે આજે લાવ્યા છે તમે આપો અને ગુજરાતીમાં તેની માહિતી મળી જશે

Phone આવે ત્યારે આપણે Hello કેમ બોલીએ છીએ? જાણો હેલો બોલવા પાછળની રસપ્રદ કહાની

મિત્રો આજે આ ગજબ ની માહિતી તમારા માટે લાવીયા છીએ નીચે તેની માહિતી વિસ્તાર માં આપેલ છે અને શેર કરજો અને શેર કરજો

1877માં hello માટે પ્રસ્તાવ મૂક્યો:

ટેલિફોનની શોધ થયા બાદ લોકો તેનો ઉપયોગ કરતા થયા હતા. પરંતુ ત્યારે લોકો ટેલિફોન પર વાત કરતા સમયે સૌથી પહેલાં પૂછતાં કે are you there.

આવું એટલા માટે કહેતા હતા કે તેનો અવાજ સામેની વ્યક્તિને સંભળાય છે

કે નહીં તે જાણવા માટે. પરંતુ વર્ષ 1877 માં થોમસ એડિશનએ ahoyને બદલે hello બોલવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

Also read ✅ તમારા વિસ્તારમાં આજે કેટલી ઠંડી પડે છે અને તાપમાન કેટલા ડિગ્રી છે તે ઓનલાઈન ચેક કરો.

થોમસ એડિશન પહેલીવાર બોલ્યા હતા હેલો:

થોમસ એડિશનએ પીટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો હતો.

જમાં ટેલિફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ “હેલો” બોલવું જોઈએ તેવી રજૂઆત કરી હતી.

અને તેમણે જ્યારે પહેલી વખત ફોન કર્ય હતો ત્યારે હેલ શબ્દ જ બોલ્યા હતા.

Also read How to Recover Deleted Contact Numbers

હેલોનો અર્થ છે કેમ છો:

થોમસ એડિશનએ આપેલા હેલો શબ્દનો ઉપયોગ આજે પણ લોકો ફોન ઉપાડતી વખતે કરે છે.

ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ હેલો શબ્દ જર્મન શબ્દ હાલા પરથી બન્યો છે.

આ શબ્દ ફ્રેન્ચ અથવા જર્મન શબ્દ ‘હોલા’ પરથી આવ્યો છે. ‘હોલા’નો અર્થ થાય છે કે ‘કેમ છો’. પરંતુ ઉચ્ચારના લીધે હોલા પરથી હેલો શબ્દ બન્યું.

મિત્રો આવી માહિતી અને દરોજ નવી માહિતી અને જાણવાની અને શીખવા તમને ખુબજ મળી જશે આ વેબસાઈટ માંથી મળી જશે અને સમ્પુણઁ માહિતી તમને ગુજરાતી માં મળી જશે

અમારા વહાર્ટસપપ ગ્રુપ માં જોઈન થાવ અને દરોજ નવી નવી માહિતી મેળવો અહીં નીચે અમારો ગ્રુપ ની લિંક આપેલ છે જોઈન થઇ સખો છો

મિત્રો તમારા મિત્રો ને આ જાણવાની માહિતી મોકલજો અને દરોજ નવી માહિતી જોવો અને વેબસાઈટ માં જોડાયેલા રહો

Leave a Comment