ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.
તલાટી પરીક્ષા માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના
હસમુખ પટેલ દ્વારા તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે આજે ખાસ અગત્યની સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ તમામ ટ્વિટ જોઈ શકો છો.
Also read Sabar Dairy Recruitment 2023
સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.

Also read હળદરનું દૂધ પીવું: 13 ભયંકર રોગોનો સોનેરી ઉપાય
આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
આજે સરકારી ઓફિસ/ બેંકોમાં રજા હોઈ સર્વર સ્પીડ સારી મળશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેઓ સંમતિ પત્રક ભરી દે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
કેટલાક ઉમેદવારોને સંમતિ પત્રક ભરવા સામે ફરિયાદ છે. આવી વ્યવસ્થા પરીક્ષાની સારી વ્યવસ્થા કરવા સારું તથા સાધનોનો વ્યય અટકાવવા માટે શરૂ કરવામાં આવી છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 14, 2023
તલાટી માટે અગત્યની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો comment માં જણાવજો.