ધોનીનુ ફાર્મ હાઉસ ના અદભુત PHOTOS, તૈયાર થતા લાગ્યા ત્રણ વર્ષ

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે ધોની નું ફાર્મ હાઉસ ની માહિતી લઈને આજે મિત્રો જે આપણા દેશના ક્રિકેટર છે જે ધોની એનું રાંચીમાં ધોનીનુ ફાર્મ હાઉસ

સાથે કરવામાં આવેલ ફાર્મ હાઉસ અદભુત ફોટો આજે તમારા માટે લેડીઝ મિત્રો તૈયાર થયેલ હતા જ ત્રણ વર્ષ લાગે છે આ ફાર્મ હાઉસ છે તો તેને અદભુત ફોટા જોવો

Also read મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile

ધોનીનુ ફાર્મ હાઉસ
ધોનીનુ ફાર્મ હાઉસ

મહેન્દ્રસિંહ ધોનીનું પોતાનું રાજ્ય કમિશનમાં પણ છે અને આ અવનવા બ્રેકફાસ્ટ તેના ચાહકો તરફથી થતી જ રહે છે મિત્રો રિંગરોડ પર આપવામાં આવે છે

અને એટલું સુંદર સુવિધાઓ વિશાળ છે અદભૂત નજારો અને તેના બનાવેલા ત્રણ વર્ષ લાગ્યા છે આ માણસને બનાવતા અને સાથે 7 એકલ ફેલાયું ફાર્મ હાઉસ છે

તમામ સુવિધાઓ સજ્જ છે અને તેના ફોટા આજે તમારા માટે લાવ્યા છીએ

આ પોસ્ટમાં તેના ફોટા અને તેની માહિતી પણ તમને ગુજરાતીમાં માહિતી મળી જશે તમે વાંચી શકો છો

Also read હળદરવાળું દૂધ પીવાના ફાયદા જાણો

સુવિધાઓ

કણીરામ house indore સ્ટેડિયમ પણ છે તેના ઉપયોગ માહિતી અલગ અલગ રમતો માટે કરે છે

ધોની અને સાક્ષી બેડરૂમમાં આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે પણ ડાર્ક બ્રાઉન કલરના

એક બોર્ડ નિજ ની સામે વિશાળ બેડ છે ને લગભગ ૬૦૦ સુધી છે તેના ફોટા જુઓ અને અદભુત નજારો જુઓ

ધોની ફાર્મ હાઉસ લીવીંગ રૂમ
ધોની ફાર્મ હાઉસ લીવીંગ રૂમ

Also read Resume Maker Application Download

ધોની ફાર્મ હાઉસ કુદરતી સૌદર્ય
ધોની ફાર્મ હાઉસ કુદરતી સૌદર્ય

ધોની સ્કોટલેંડ ઘોડો
ધોની સ્કોટલેંડ ઘોડો

ધોનીનું ફાર્મ હાઉસ ને ઈર્જા ફાર્મ નામ આપવામા આવ્યુ છે. ધોનીના ફાર્મમાં તરબૂચ, જામફળ,

પપૈયું અને સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજી ઉગાડેલા છે. ફાર્મમાં તમામ સુવિધાઓથી સજજ કરવામા આવ્યુ છે.

તેમા જિમ, સ્વિમિંગ પુલ, પ્રેક્ટિસ માટે પાર્ક અને ઇન્ડોર એક્ટિવિટીની સુવિધા પણ છે. ફાર્મનો મોટો ભાગ લીલી લોન અને વિવિધ પ્રકારના ઝાડપાનથી ગાર્ડન આચ્છાદિત છે.

Also read હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે

ફાર્મમાં રહેવા માટે તમામ વ્યવસ્થાઓથી સજજ કરવામા આવ્યુ છે.

લિવિંગ રૂમ પણ છે. ધોનીની પત્ની સાક્ષી અવાર નવાર તેમના આ ફાર્મના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ધોની ફાર્મ હાઉસ ગેરેજ
ધોની ફાર્મ હાઉસ ગેરેજ

મહેંદ્રસિંઘ ધોની કાર અને બાઇક્ના શોખીન છે. તેમના ફાર્મમા કાર અને બાઇક રાખવા માટે અલગ જગ્યા રાખવામા આવી છે. ધોની પાસે જેટલી કાર અને બાઇક છે તે બધી અહિં રાખવામા આવી છે.

Also read Gujarat Housing Board Rajkot Recruitment 2023

ધોનીનુ ફાર્મ હાઉસ

ધોની ફાર્મ હાઉસ ગેસ્ટ રૂમ
ધોની ફાર્મ હાઉસ ગેસ્ટ રૂમ
ધોની ફાર્મ હાઉસ ગાર્ડન
ધોની ફાર્મ હાઉસ ગાર્ડન

મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારો ફેવરેટ ક્રિકેટર કયો છે તે પણ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો

અને મહેન્દ્રસિંહ ધોની જે આપણા ઇન્ડિયન ટીમના છે તેને તેને આ ફાર્મ હાઉસ બનાવ્યું છે આલીશાન ફાર્મ હાઉસ છે

તો તેની આજે તમારા માટે માહિતી લાવ્યા હતા અને આ માહિતી કેવી લાગી તમે કરો અને શેર કરો

Also read Fit India mobile app launched

મિત્રો તમને મળીને આવી માહિતી અમારી વેબસાઈટ માંથી મળી જશે અને તમને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળી જશે તમને અંગ્રેજી નથી આવડતું તમે ગુજરાતીમાં માહિતી વાંચી શકો છો

અને ગુજરાતીમાં માહિતી સરળ અને સિમ્પલ ભાષામાં લખેલ છે અને આજે માહિતી લેવી છે તે ગુજરાતી ભાષામાં છે

તે તમે જોઈ શકો છો અને તમારે બીજા ભાઈઓ મિત્રો ને પણ મોકલો આ ગુજરાતી ન્યુઝ છે

Leave a Comment