નવોદય પ્રવેશ પરીક્ષા જુના પેપરો

Gujarat Navoday Entrance Exam Prevous Paper Download : નવોદય પ્રવેશ પરીક્ષા જુના પેપરો : નવોદય વિદ્યાલયો માં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટેની જાહેરાત આવી ગઇ છે અને નવોદય પ્રવેશ પરીક્ષા ધો.૬ ના ફોર્મ ભરવાનુ ઓનલાઇન ચાલુ થઇ ગયુ છે.

ALSO READ સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ની સંપુણૅ માહિતી

ઘણા વાલીઓ એ પોતાના બાળકોનુ નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરી પરીક્ષાની તૈયારી પણ શરુ કરી દિધી છે. વિદ્યાર્થીઓ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી સારી રીતે શરુ કરી શકે તે માટે નવોદય પ્રવેશ પરીક્ષાના જુના પેપરો ડાઉનલોડ Navoday Old Papers Download કરવા મૂકેલ છે. આ પોસ્ટમાંથી તમે નવોદય પ્રવેશ પરીક્ષાના વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીના જુના પેપરો ડાઉનલોડ કરી શકસો. Navoday Old Papers Download

Also read રોગો અને ઔષધો, અદ્ભૂત આયુર્વેદ ની માહિતી, બીજા લોકોને શેર કરવા વિનંતી કોઈને કામ લાગી જાય

જુના પેપરો
Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod

Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod

નવોદય પરીક્ષા પેપર વર્ષડાઉનલોડ લીંક
નવોદય પેપર વર્ષ 2022અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2021અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2020અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2019અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2018અહિં ક્લીક કરો

નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની યોગ્યતા

Candidates seeking admission in the district in which Jawahar Navodaya Vidyalaya is located must be studying in a Government/Government recognized school in Class-5 during the year-2022-23 and must have completed their studies.

Have studied and passed the entire semester in class 3rd and 4th from a government or government recognized school.

Those who want admission in Navodaya Vidyalaya of the district should have completed 5th academic year in the school of that district.

aLSO READ શિવરાજપુર બીચ દ્વારકા બ્લુ ફ્લેગ બીચની આકર્ષક તસવીર

Candidate should be born between 01-05-2011 and 30-04-2013 (both days inclusive).

નવોદય પ્રવેશ પરીક્ષા ધો.૬ અગત્યની લીંક

નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંકઅહિં ક્લીક કરો

આરક્ષણ

At least 75% seats will be reserved for students from rural areas.

1/3 % seats will be reserved for girls.

OBC/ST/ST/ST/ and Handicapped candidates

Therefore, reservation will be made as per the rules of the Government of India.

Last Date of Online Application : 31-01-2023

Entrance Test Date : 29-04-2023

Leave a Comment