ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 10 પાસ ડ્રાઈવરની જગ્યા માટે ફોર્મ ભરી શકે છે. તાજેતરમાં જ આ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ડાક વિભાગ
જે પણ યુવાનો 10 પાસ થયેલ છે તેઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. ડ્રાઈવર ની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે.
Also read અદભુત મહેમાનગી 120 વર્ષ જૂની એવી હોટેલ ની

ભારતીય ડાક વિભાગમાં ડ્રાઈવરની ભરતી
ભરતી સંસ્થાનું નામ | ઇન્ડીયન પોસ્ટ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
જગ્યાઓ | 58 |
ભરતીનું સ્થાન | ઓલ ઈન્ડિયા |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31-03-2023 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં કલીક કરો |
ભારતીય ડાક ડ્રાઈવર માટે લાયકાત
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે નીચે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે:
Also read Top 10 best antivirus app for android
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
- 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ.
ચલણ
કેટેગરી | ફી |
---|---|
જનરલ/ OBC/ EWS | રૂ. 100/- |
SC/ST/સ્ત્રી | રૂ. 0/- |
ઉંમર વર્ષ ભારતીય ડાક વિભાગ
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી તારીખ 31.3.2023 થી થશે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
Also read RCF Railway Recruitment 2023
પસંદગી પ્રક્રિયા
ડ્રાઈવરની ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબના ચાર સ્ટેપમાં કરવામાં આવશે:
- લેખિત પરીક્ષા
- ડ્રાઇવિંગ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ પરીક્ષા
Also read Happy Holi Photo Frame App 2023
મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ ભરવાના શરૂ | 27 ફેબ્રુઆરી, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ, 2023 |
પરીક્ષા તારીખ | – |
ઈન્ડિયન પોસ્ટ ડ્રાઈવર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
આ ભરતીમાં ફોર્મ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે, ફોર્મ મૂકવા માટેનું સરનામું: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai- 600006
Also read MDM Navsari Recruitment 2023
અરજી મોકલતા પહેલા નીચેની બાબતો ખાસ ધ્યાને લેવી:
- સૌથી પહેલા અહી ક્લિક કરી જાહેરાતની PDF ડાઉનલોડ કરી વાંચી લો.
- ફોર્મ સાથે 2 પાસપોર્ટ સાઈઝના ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ અવશ્ય જોડો.
- જનરલ, OBC અને EWS કેટેગરીમાં આવતા મિત્રોએ ₹100 નો OPO કે UCR મોકલવાનો રહેશે.