મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ – 2023

How To change Photo in voter Id Cardચુંટણી કાર્ડ એ ખૂબ અગત્યનુ ડોકયુમેંટ છે. મોટાભાગના લોકો પાસે જુનુ ચુંટણી કાર્ડ હોવાથી તેમા ફોટો ખૂબ જ જુનો હોય છે. ઘણા લોકો તે બદલવા માગતા હોય છે પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરી શકતા નથી. મતદારયાદી

Also read RTE Gujarat Admission 2023-24

  • Voter ID Card માં ફોટો ઓનલાઈન બદલવાની પ્રોસેસVoter ID Card માં ફોટો બદલાવવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ
  • નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું
  • આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ એટલે કે ચુંટણી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જણાવી દઈએ કે Voter ID Card ને પણ આઈડી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે અને આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો.

Also read માનવ ગરીમા યોજના ૨૦૨૩

મતદારયાદી

ઘણી વખત એવું બને છે કે મતદાર આઈડી કાર્ડ બનાવતી વખતે ઘણી વખત કેટલીક ભૂલો થાય છે અને આમાં સૌથી સામાન્ય સમસ્યા છે આઈડી કાર્ડ પર ફોટો સારો ન આવવો.

જો કે ઘણી વખત એવું બને છે કે એ કાર્ડ બનાવતા સમયે કોઈએ ફોટો આપ્યો હોય અને હવે એ ફોટો ચેન્જ કરવા માંગતા હોય.

એવામાં જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો.

એટલે કે ઘરે બેસીને તમે તમારા આઈડી કાર્ડમાં ફોટો બદલી શકો છો, જાણો પ્રોસેસ.

Also read 🗼ટોપ બેસ્ટ 10 હોટલ બુકિંગ એપ, જે તમને બુક કરી આપશે ડિસ્કાન્ટ સાથે તમારા બજેટમાં સારી હોટેલ

How To change Photo in voter Id Card

ચુંટણી કાર્ડમા ફોટો બદલવાની પ્રોસેસ

  • જો તમે તમારા Voter ID Card માં ફોટો બદલવા માંગતા હોય તો એ માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની એટલે કે નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની ઓફીસીયલ વેબસાઇટ આ લિંક https://www.nvsp.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ Voter IDમાં કરેક્શનનો વિકલ્પ પર આપવાથી ડાયરેક્ટ વોટર મિત્ર ચેટબોટ પર મોકલવામાં આવશે.
  • આ ઓપ્શનમા અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે અને તમને પૂછવામાં આવેલી વિગતો ભરવી પડશે.
  • એ બાદ તમને વોટર આઈડી નંબર પૂછવામાં આવશે અને જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો I do not have a Voter ID નંબરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • જણાવી દઈએ કે મતદાર આઈડી નંબર ન હોવાની સ્થિતિમાં મતદાર યાદીની વિગતો સબમીટ કરવાની રહેશે.
  • ડિટેલ ભર્યા પછી તમારા વિસ્તારની મતદાર ID યાદી તમારી સામે ખુલશે અને તે યાદી માંથી ત્માનારી વોટર આઈડી પસંદ કરો
  • અહીં પૂછવામાં આવેલ વિગતો ભર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર પણ સબમીટ કરવાનો રહેશે.
  • આ પછી, ફોટો બદલવા માટે નવો ફોટો અપલોડ કરીને Continue ના ઓપ્શન પર ક્લિક કરો.
  • જે બાદ એક સંદર્ભ ID જનરેટ થશે. તમે આ સંદર્ભ ID વડે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
  • આ પ્રોસેસ ફોલો કરીને તમે ઘરેબેઠા ઓનલાઇન જ ચુંટણી કાર્ડમા ફોટો અપડેટ કરી શકો છો
  • Election card is a very important document.

As most of the people have old election cards, their photo is very old.

ઓફીસીયલ વેબસાઇટ આ લિંક https://www.nvsp.in/ 

Also read શું તમે પણ તમારા બિઝનેસ ની જાહેરાત કે શુભેચ્છા પાઠવતી આકર્ષક ડીઝાઈન તમારા નામની ઇમેજ બનાવવા માંગો છો ?

મતદાર યાદી સુધરણા 2023 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2023

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2023

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે.

ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

Also read 🔰 પી.એમ કિસાન 2000 રૂપિયાનો વર્ષ ૨૦૨૩નો હપ્તો જમા થયો કે નહીં ?

  • કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023
  • તારીખ 05-04-2023 થી 20-04-2023
  • કામગીરી મતદારયાદીમા નવા નામ દાખલ કરવા
  • અને સુધારાઓ
  • સંપર્ક તમારા વિસ્તારના BLO
  • ઓફીસીયલ વેબસાઇટ https://www.nvsp.in/
  • https://sec.gujarat.gov.in/

Also read 👌60 દિવસ નો સ્પોકન ઇંગ્લિશ કોર્ષ ના વિડીયો બિલકુલ ફ્રીમા જોવા માટે અહીં ક્લિક કરો

મતદાર યાદી કામગીરી 2023

મતદારયાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદીને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ
  • નામ કમી કરાવવુ
  • નામમા સુધારો
  • સરનામુ બદલવુ
  • મતદાર યાદી સુધારણા ફોર્મ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

Also raed ❄️રોગો અને ઔષધો, અદ્ભૂત આયુર્વેદ ની માહિતી, બીજા લોકોને શેર કરવા વિનંતી🙏 કોઈને કામ લાગી જાય

નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.

નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ભરવાનુ હોય છે.

સરનામુ બદલવુ: મતદારયાદીમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.

Also raed મોબાઈલનો TV, A.C. , વગેરેમા રીમોટ તરીકે ઉપયોગ કરવા બેસ્ટ એપ.

ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.

જેમાં આગામી તા.5 એપ્રિલથી 15 દીવસ મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.28 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ તા.10મી મે ના રોજ કરાશે.

Also read Top 10 best antivirus app for android

મતદાર યાદી સુધારણા NVSP

મતદારયાદી સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે.. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

Also read ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે હોમ સેફ્ટી ટીપ્સ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો

મતદારયાદી સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે.

Also read Document List : ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા તથા વિવિધ દાખલા કઢાવવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી

આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદી સુધારણાના ફોર્મ સ્વિકારે છે.

આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2023આ ખાસ ઝુંબેશના દિવસોએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

Also read દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023

ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે

આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધી યોગ્ય બેનર પ્રદર્શિત કરવું.

ખાસ ઝુંબેશના દિવસે ડેઝીગ્નેટેડ અધિકારી દ્વારા ફોર્મ્સ સ્વીકારવા, મુસદ્દામાંથી મતદારોની વિગતોની ચકાસણી, BLA નાં સહયોગથી મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો શોધવાની આનુષાંગિક કાર્યવાહી કરવી અને પ્રત્યેક ખાસ ઝુંબેશના દિવસના અંતે સાંજે સુપરવાઈઝર મારફતે અહેવાલ ER0/AEROને મોકલવો.

Also read 🗓️આવી ગયું… વર્ષ 2023 નું લેટેસ્ટ ન્યુ ગુજરાતી કેલેન્ડર

આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રત્યેક લોકેશન્સની સતત મુલાકાતો લેતા રહીને જરૂરી દેખરેખ તથા માર્ગદર્શન આપવું તથા જે તે દિવસે જ સાંજે પ્રત્યેક ભાગનો ERO/AEROને અહેવાલ રજૂ કરવો.

જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ વાદમ્બિક(Random) રીતે ડેઝીગ્નેટેડ લોકેશન્સની મુલાકાત લેવાની રહેશે.

Also read માત્ર 20 મિનિટ કરો આ 3 યોગાસન

મતદારયાદી

  • જરૂરી પુરાવાઆધાર કાર્ડ. ઝેરોક્ષ
  • શાળા ની L.C. ઝેરોક્ષ
  • ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
  • પાસપોર્ટ ફોટો

મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.

મહત્વપૂર્ણ લિંક:

Leave a Comment