મોકા વાવાઝોડું બાંગ્લાદેશમાં ત્રાટક્યું:આઈલેન્ડ ડૂબી જવાનો ભય, મ્યાંમારમાં ભારે વરસાદ; પવનની ગતિ 250 કિમી પ્રતિ કલાક રહી શકે

ચક્રવાત મોકા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેના કારણે મ્યાંમારના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બીબીસી અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જે 250 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બાંગ્લાદેશના હવામાન વિભાગે કહ્યું- મોકા છેલ્લા 2 દાયકામાં દેશમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી તોફાન બની શકે છે.

Also read RTO Vehicle Information app

જેના કારણે દેશનો કોરલ આઇલેન્ડ સેન્ટ માર્ટિન પર ડૂબી જવાનું જોખમ છે. હાલમાં, એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. મોકા શનિવારે રાત્રે મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું. તેનાથી વિશ્વના સૌથી મોટા શરણાર્થી શિબિરને પણ અસર થઈ શકે છે.

Also read Air India is Hiring for Various Cabin Crew Posts | Apply Online Now

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન અનુસાર જો ચક્રવાતને કારણે પૂર કે ભૂસ્ખલન થાય છે તો તે બાંગ્લાદેશ-મ્યાંમાર સરહદ પર સ્થિત રોહિંગ્યા શરણાર્થી શિબિરને નષ્ટ કરી શકે છે. આ શરણાર્થી શિબિરમાં લગભગ 8 લાખ 80 હજાર રોહિંગ્યા રહે છે. 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

Also read ભારતમાં કાર ખરીદવા અને વેચવા માટે કાર એપ્લિકેશન. સચોટ માહિતી, ઑફર્સ અને સુવિધાઓ

Cyclone Moka has reached the coast of Bangladesh. Due to which many areas of Myanmar are also receiving heavy rains. According to BBC, the wind is blowing here at a speed of 195 km per hour. Which can reach up to 250 km per hour. Bangladesh Meteorological Department said – Moka could be the most powerful storm to hit the country in the last 2 decades.

Also read Blossom – Plant Identification APK Download

Due to which the country is in danger of drowning on the coral island of St. Martin. Currently, airports have been closed and fishermen have been told not to venture out into the sea. Moka developed into a severe cyclonic storm over the central and near southeast Bay of Bengal on Saturday night. It could also affect the world’s largest refugee camp.

According to the World Meteorological Organization, if the cyclone causes floods or landslides, it could destroy the Rohingya refugee camp located on the Bangladesh-Myanmar border. About 8 lakh 80 thousand Rohingyas live in this refugee camp. 5 lakh people have been shifted to safe places

મોકા વાવાઝોડાને કારણે મ્યાંમારના રખાઈન રાજ્યમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.

Heavy rains have started in Myanmar’s Rakhine State due to Cyclone Moka.

The India Meteorological Department (IMD) said that the cyclonic storm has moved north-northeast at a speed of 15 kmph in the last 6 hours. The cyclone is likely to cross Bangladesh’s Cox’s Bazar and Myanmar’s Kukpu on May 14 afternoon. Meanwhile, wind speed may be 150-160 kmph to 175 kmph.

Also read YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA(YASASVI) YASASVI ENTRANCE TEST(YET) -2023

આ તસવીર બાંગ્લાદેશ-મ્યાંમાર બોર્ડર પાસે આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પની છે.

આ તસવીર બાંગ્લાદેશ-મ્યાંમાર બોર્ડર પાસે આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પની છે.

Also read Learn Spanish, French, German, Italian, English and more languages for free.

Due to the delay, the Kolkata-Port Blair flight took a U-turn in view of bad weather
A Vistara flight from Kolkata to Port Blair had to make a U-turn due to bad weather caused by Cyclone Moka. The flight took off from Kolkata Airport at 9:05 AM for Port Blair. He was supposed to land at Port Blair at 11:40, but the weather worsened due to Cyclone Moka. Due to which he had to return to Kolkata.

Also read ઉનાળામાં બાળકોને પહેરાવો આ પ્રકારના કપડા નહી તો થઈ શકે છે આ સમસ્યાઓ

બાંગ્લાદેશમાં કોક્સ બજાર બીચ પર ચક્રવાતની ચેતવણી આપવા માટે લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો

A red flag is hoisted at Cox’s Bazar beach in Bangladesh to warn of a cyclone

Also read Gmail New Features: હવે ખતમ થશે ઈમેલ લખવાનુ ટેંશન, જીમેલ પોતે જ લખશે મેલ! AI યુક્ત થયો મેલ

WHO will send relief kits to refugee camps
The WHO said it was preparing to send 33 mobile medical teams, 40 ambulances as well as emergency surgery and cholera kits to the refugee camps. At the same time, residents of low-lying areas in Myanmar’s Rakhine state left their homes and came to the capital Sittwe on Friday. Apart from this, about 1 thousand people are preparing to take refuge in a monastery.

Also read વિશ્વનું સૌથી ધનિક ગામ છે આપણા ગુજરાતનું, બેંકમાં 5000 કરોડ તો જમા કરાવ્યા છે

મોકા તોફાન સાથે જોડાયેલી આ 4 તસવીરો પણ જુઓ…

બાંગ્લાદેશના દરિયાકાંઠે મોકા વાવાઝોડાને કારણે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

બાંગ્લાદેશના દરિયાકાંઠે મોકા વાવાઝોડાને કારણે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં.

ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં.

આ તસવીર બાંગ્લાદેશના કોક્સ બજાર મેઈન ડ્રાઈવની છે. માછીમારોએ તેમની બોટોને સલામત સ્થળે ખસેડી છે.

આ તસવીર બાંગ્લાદેશના કોક્સ બજાર મેઈન ડ્રાઈવની છે. માછીમારોએ તેમની બોટોને સલામત સ્થળે ખસેડી છે.

આ તસવીર બાંગ્લાદેશ-મ્યાંમાર બોર્ડર પાસે આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પની છે.

આ તસવીર બાંગ્લાદેશ-મ્યાંમાર બોર્ડર પાસે આવેલા રોહિંગ્યા શરણાર્થી કેમ્પની છે.

NDRFની 8 ટીમો, 200 બચાવકર્મી બંગાળમાં તૈનાત

Also read GCERT Std 1 to 12 Textbook 2023 Pdf Download 

The IMD says that the cyclone has now moved north-northeast. Currently alert has been declared in Andaman-Nicobar, West Bengal and Odisha. In view of the threat, 8 teams of NDRF and 200 rescue personnel have been deployed in Digha, Bengal. Also, 100 rescue workers have been kept in reserve.

Also read વિચિત્ર અકસ્માત! 2 લાખની ટાટા નેનોએ 14 લાખની કારનો કચ્ચરઘાણ વાળ્યો

Sharing an update, IMD Senior Scientist Sanjeev Dwivedi said that the cyclonic storm will again intensify slowly. However, it is being continuously monitored by the system.

ગુરુવારે રાત્રે બંગાળની ખાડીમાં મોકા વાવાઝોડાનો સેટેલાઇટ વ્યૂ. (તસવીર- વોશિંગ્ટન પોસ્ટ)

ગુરુવારે રાત્રે બંગાળની ખાડીમાં મોકા વાવાઝોડાનો સેટેલાઇટ વ્યૂ. (તસવીર- વોશિંગ્ટન પોસ્ટ)

Also read AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 52 જગ્યા પર ભરતી,પગાર ધોરણ 25500 થી 81100

Fishermen have been advised not to venture into the Bay of Bengal till Sunday
The Meteorological Department has advised fishermen and vessels not to venture into central and northeast Bay of Bengal and North Andaman Sea till Sunday. Ships there have already been told to return to shore. Heavy rain is likely in Tripura and Mizoram on Saturday due to Moka. Nagaland, Manipur and South Assam are likely to receive rain at many places on Sunday.

Also read ત્રણ માળનું મકાન અને ખેતર બનાવ્યું, ખેતી કરીને 70 લાખ કમાય છે, ભણીને શું શીખ્યા?

Winds will be blowing at a speed of 175 km per hour on Sunday
According to the Meteorological Department, the storm will turn north-northeast on Sunday. The cyclone is likely to make landfall between Bangladesh’s Cox’s Bazar and Myanmar’s Sittwe. During this, wind will blow at a speed of 175 km per hour.

Also read સ્માર્ટફોનની ખરીદી પર 6000 રૂપિયાની સહાય – Smartphone Sahay Yojana Gujarat

મોકા વાવાઝોડાને કારણે બુધવારે પોર્ટ બ્લેરના વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં.

Cyclone Moka brought down several trees at Port Blair’s Veer Savarkar International Airport on Wednesday.

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

How did the cyclone get the name Moka?
The name of this storm is decided by Yemen. Moka or Mukha, a coastal city in Yemen bordering the Red Sea, introduced Moka coffee to the world over 500 years ago. The storm is named Moka after this city.

Leave a Comment