
RMC MPHW ભરતી 2023
RMC ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે, આ આર્ટિકલ તમે ગુજરાત અસ્મિતા ના માધ્યમ થી વાંચી રહિયા છો. મહાનગરપાલિકા
Also read મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile
Rajkot Municipal Corporation (RMC) MPHW Recruitment 2023
Posts Name: Multipurpose Health Worker (MPHW)
રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 117 જગ્યાઓ માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 117 |
MPHW શૈક્ષણિક લાયકાત
- એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
- સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- કોમ્પ્યુટર જ્ઞાન
How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through official Website.
Important Dates:
• Starting Date for Submission of Online Application: 17-01-2023
• Last Date for Submission of Online Application: 06-02-2023
MPHW વય મર્યાદા
- 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ)
- વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
અરજી ફી / પરીક્ષા ફી
- બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
- અરજી ફી રીફંડ થશે નહી / પરત મળશે નહી.
RMC MPHW ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 06-02-2023
Advertisement: Click Here
Apply Online & More Details: Click Here