હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે યાદ માર્કેટના ભાવોની માહિતી લઈને આવશે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ માર્કેટ યાર્ડ રાજકોટ આજે લેટેસ્ટ ભાવ તમારા માટે લાવે છે ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનના વેચાણ માટે લેવાતા હોય છે દરેક ખેડૂતો હા હાલ ખેદ ઉત્પાદનમાં શું ભાવ ચાલે છે તે જાણવા ઈચ્છા હોય છે તો તેની માહિતી આજે તમારા માટે લાવ્યા છે વિસ્તારમાં આ પોસ્ટમાં તમે જોઈ શકો છો બજારભાવ
આ પોસ્ટ મા દરરોજ તમે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ જોઇ શક્સો. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.
AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

Also read How to make a TV remote for your mobile, very easily
બજારભાવ
આ ભાવ પ્રતિ 20 kg ના છે.
અનાજ | ન્યુનતમ | મહત્તમ |
---|---|---|
કપાસ બી.ટી. | 1560 | 1721 |
ઘઉં લોકવન | 511 | 562 |
ઘઉં ટુકડા | 520 | 591 |
જુવાર સફેદ | 775 | 991 |
જુવાર પીળી | 550 | 621 |
બાજરી | 325 | 485 |
તુવેર | 1100 | 1504 |
ચણા પીળા | 860 | 950 |
ચણા સફેદ | 1630 | 2250 |
અડદ | 1120 | 1466 |
મગ | 1350 | 1725 |
વાલ દેશી | 2250 | 2580 |
વાલ પાપડી | 2450 | 2680 |
ચોળી | 880 | 1420 |
મઠ | 1230 | 1851 |
વટાણા | 550 | 934 |
કળથી | 1150 | 1450 |
સીંગદાણા | 1690 | 1775 |
મગફળી જાડી | 1150 | 1440 |
મગફળી જીણી | 1130 | 1315 |
અળશી | 1050 | 1050 |
તલી | 2870 | 3180 |
સુરજમુખી | 811 | 1201 |
એરંડા | 1301 | 1390 |
અજમો | 1775 | 2211 |
સુવા | 1260 | 1520 |
સોયાબીન | 1000 | 1064 |
સીંગફાડા | 1260 | 1680 |
કાળા તલ | 2440 | 2800 |
લસણ | 180 | 535 |
ધાણા | 1360 | 1520 |
મરચા સુકા | 1800 | 4250 |
ધાણી | 1370 | 1505 |
જીરૂ | 5700 | 6550 |
રાય | 1040 | 1200 |
મેથી | 1070 | 1340 |
કલોંજી | 2611 | 3100 |
રાયડો | 1000 | 1090 |
રજકાનું બી | 3252 | 3650 |
ગુવારનું બી | 1200 | 1247 |
Also read My name ringtone maker app
બજારભાવ
આજના શાકભાજીના ભાવ
શાકભાજી | ન્યુનતમ | મહત્તમ |
---|---|---|
લીંબુ | 300 | 700 |
બટેટા | 190 | 410 |
ડુંગળી સુકી | 80 | 260 |
ટમેટા | 100 | 150 |
કોથમરી | 200 | 550 |
મુળા | 150 | 260 |
રીંગણા | 150 | 320 |
કોબીજ | 20 | 80 |
ફલાવર | 110 | 380 |
ભીંડો | 250 | 850 |
ગુવાર | 1000 | 1300 |
ચોળાસીંગ | 400 | 900 |
વાલોળ | 250 | 430 |
ટીંડોળા | 200 | 500 |
દુધી | 140 | 320 |
કારેલા | 250 | 750 |
સરગવો | 400 | 900 |
તુરીયા | 200 | 600 |
પરવર | 350 | 550 |
કાકડી | 200 | 600 |
ગાજર | 200 | 500 |
વટાણા | 350 | 700 |
તુવેરસીંગ | 400 | 750 |
ગલકા | 200 | 500 |
બીટ | 100 | 180 |
મેથી | 120 | 220 |
વાલ | 400 | 750 |
ડુંગળી લીલી | 100 | 300 |
આદુ | 800 | 1050 |
ચણા લીલા | 250 | 500 |
મરચા લીલા | 300 | 550 |
હળદર લીલી | 350 | 580 |
લસણ લીલું | 400 | 900 |
મકાઇ લીલી | 160 | 220 |
Rajkot market yard onion price
Also read મસાલા પાકોનો ઘરગથ્થુ ઔષધીય ઉપયોગ
જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે.
બજારભાવ
અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો.
Also read ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે હોમ સેફ્ટી ટીપ્સ
પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.
અગત્યની લીંક
રાજકોટ માર્કેટ યાર્ડ ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
મિત્રો આવીને આવી માહિતી તમને આ વેબસાઈટ માંથી મળી જશે અને દરરોજ નવ નવ જાણવા અને ખેડૂત ભાઈઓ મિત્રો માટે ઉપયોગી માહિતી સરકારી માહિતી સરકારી યોજના ની માહિતી તમને આ વેબસાઈટમાંથી મળી જશે નવી કોઈ અપડેટ ની જરૂર હોય તો અમને કમીટ કરીને જણાવી શકો છો તે પણ માહિતી અમે અપડેટ કરી આપશો
Also read ડિલીવરી બોય માટે ખાસ બનાવવામા આવી ઈલેકટ્રીક બાઇક
મિત્રો શેર કરવા માહિતી અને નવું નવું જાણવા અને નવ નવ શીખો તમને વેબસાઇટ માટે મળી જશે આજની આ માહિતી ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે તો ખેડૂત ભાઈઓ મિત્રોને આ જરૂર માહિતી મોકલજો અને નવી નવી માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઈટમાં જોડેલા રહો