રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે હેલ્થની માહિતી લઈને આવજો મિત્રો રાત્રે ઊંઘ આવે અને ઘડીક ના આવે તો આ ઉપાય અપનાવી જો આ ઘરેલું એક ઉપાય છે

જે તમારા માટે ખૂબ જ ઉપયોગી મદદ કારક થશે અહીં તેની માહિતી ગુજરાતીમાં આપેલ છે તમે જોઈ શકો છો

Also read Download PDF Version of your Voter Id

શ્વાસ લેવાની કસરત કરવી એ ઊંઘની સમસ્યાઓ માટે કુદરતી,સચોટ અને અસરકારક ઉપાય છે,

આરોગ્ય નિષ્ણાતો ના મતે સારી ઊંઘ માટે રાત્રિની દિનચર્યામાં શ્વાસ લેવાની કેટલીક સરળ કસરતો કરવાની ભલામણ કરે છે.

રાત્રે અરે ઘણી વખત ઘડીક ઊંઘ આવે છે ને ઘડીક ઊંઘ નથી આવતી લોકો ટેન્શનમાં પણ ઊંઘ નથી આવતી તો

આ લેખમાં તાત્કાલિક સરસ ઊંઘ આવી જાય તેવો શું ઉપાય અજમાવો જોઈએ તેનું આજે માહિતી તમારા માટે લાવ્યા છીએ

અનિદ્રા ઉપાયો
અનિદ્રા ઉપાયો

મિત્રો તો ઊંઘ ના આવે તો આ સમસ્યા પેટને શ્વાસ લેવાની કસરત ખૂબ જ ફાયદાકારક થાય છે

તેની સાથે જ શ્વાસ લેવાની કસરત કરવાથી આપણા શરીરમાં નેટાલોયમ સ્લીપ હોમિયો બહાર આવે છે

અને રાત્રે સુખી વખતે પીણું પીવાનું જ હંમેશા તાળવું જોઈએ

મિત્રો મિત્રો અહીં નીચે અમુક ઉપાયો આપેલા છે તમે જોઈ શકો છો અને ગુજરાતીમાં માહિતી આપેલ છે તમે વાંચી શકો છો તમારા બીજા ભાઈઓ મિત્રોને

જે પણ ભાઈઓ મિત્રોને રાત્રે સરખી રીતે ઊંઘ ના આવતી હોય તેમના આ માહિતી જરૂર મોકલજો

અનિદ્રા ઉપાયો

તમે સ્વસ્થ અને ખુશ રહેવા માગતા હોય તો, તંદુરસ્ત આહાર તો લેવો જ જોઈએ,

સાથે-સાથે સારી અને યોગ્ય ઊંઘ લેવી પણ ખૂબ જ અગત્યની બની જાય છે.

આજકાલ માણસોની જીવનશૈલી ઘણી હદ સુધી ઝડપી બની ગઈ છે,

જેના લીધે મોટાભાગના લોકો યોગ્ય અને પુરતા પ્રમાણમા ઊંઘ લઈ શકતા નથી

ઘણા લોકો ગંભીર ઊંઘની ઉત્પન્ન થતી વિકૃતિઓનો સામનો કરી રહ્યા છે.

સ્વસ્થ શરીર માટે 7 થી 8 કલાકની પૂરતી અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.

ઊંઘની અછત અથવા અનિદ્રા ને લીધે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

Also read Easy & fastest way to pay & know your electricity bill. 

રાત્રે સારી ઊંઘ મેળવવા માટે, આરોગ્ય નિષ્ણાતો કેફીનયુક્ત પીણાં ન પીવા અને સૂવાના થોડા કલાકો પહેલાં મોબાઇલ ફોનમા સ્ક્રીન ટાઈમ ઘટાડવાની સલાહ આપે છે,

પરંતુ જો તમે આ બધું અજમાવ્યું છે, અને છતા રાત્રે તરત ઊંઘ નથી આવતી તો

અમે તમ્ને આજે એક કુદરતી ઉપાય બતાવીએ છીએ. જેને અનુસરીને તમે અનિંદ્રાથી છૂટકારો મેળવી શકો છો.

તો ચાલો જાણીએ સારી ઊંઘ માટે શ્વાસ લેવાની કેટલીક ટેકનિક,

શ્વાસ વાંસ લેવાની ટેકનીકોનો ફાયદો ખૂબ જ મદદગારોને ઉપયોગી તમારા માટે છે તો તેની ટેકનીક એકવાર જરૂર અપનાવી જોજો

Also read અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

શ્વાસ લેવાની ટેકનીક ના ફાયદા

શ્વાસ લેવાની વિવિધ કસરતો માંસિક તણાવને ઓછો કરવા અને શરીરના સ્નાયુઓને આરામ કરવાની સૌથી સરળ અને અસરકારક રીતો પૈકીની એક છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મત મૂજબ, સૂતા પહેલા શ્વાસ લેવાની કસરત કરવાથી ઊંઘની ગુણવત્તા સુધારી શકાય છે.

શ્વાસ લેવાની કસરત કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન સ્લીપ હોર્મોન બહાર આવે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.

Also read Get The Official Google Calendar App

અનિંદ્રા ની સમસ્યામાં ફાયદાકારક શ્વાસ લેવાની ટેકનિકના પ્રકાર જુઓ અહીં નીચે તેના પ્રકારો આપેલા છે

જેમ કે બેબી શ્વાસ નસકોરા નો શ્વાસ આ બે પ્રકાર છે

તેની માહિતી અહીં ગુજરાતીમાં આપેલ છે અને તેની સાથે તમને અહીં એક વિડીયો પણ આપેલ છે અને તે વિદ્યા માથે પણ તમે જોઈ શકો છો

અનિંદ્રાની સમસ્યામાં ફાયદાકારક શ્વાસ લેવાની ટેકનીક્ના પ્રકાર

બેલી શ્વાસ

બેલી શ્વાસ જેને પેટનો શ્વાસ પણ કહેવામ આવે છે. અનિંદ્રાની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે.

બેસીને અથવા સૂતી વખતે તમે સરળતાથી બેલી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી શકો છો. બેલી શ્વાસ લેવા માટે,

એક હાથ તમારી છાતી પર રાખવો અને બીજો હાથ પેટની ઉપર રાખીને શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો અને પેટમાં શ્વાસ લઈને ધીમે ધીમે શ્વાસ છોડવો આ

પ્રેકટીસ નિયમિત કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યામાંથી રાહત મળે છે અને તમે તણાવમુક્ત રહી શકીએ છીએ.

Also read GVK EMRI 108 Recruitment 2023

નસકોરામાં શ્વાસ

નસકોરી શ્વાસ લેવો એ પ્રાણાયામનું એક અલગ પ્રકાર છે, જેની પ્રેકટીસ કરવી ખૂબ જ સરળ છે અને ઊંઘની સમસ્યામાં અસરકારક પણ સાબિત થાય છે.

અનુલોમ-વિલોમ પ્રાણાયામની જેમ જ નસકોરી શ્વાસનો પણ અભ્યાસ કરવાનો છે, આ માટે તમારે શાંતિથી અને સ્થિર બેસીને જમણા અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરવું પડશે

ડાબા નસકોરામાંથી લાંબા ઊંડા શ્વાસ લેવાના રહેશે અને થોડી સેકંડ પછી તેને ઉલટાવી દો. લગભગ 6 સેકન્ડ સુધી એક નસકોરા દ્વારા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.

આમ કરવાથી ઊંઘની સમસ્યા દૂર થઈ શકે છે.

અનિદ્રા ઉપાયો વિડીયોઅહિં ક્લીક કરો
Join our Whatsapp Group for Latest updateઅહિં ક્લીક કરો

મિત્રો નવી નવી હેલ્થને લગતી માહિતી તમને આ વેબસાઈટ માંથી મળી જશે અને ઘરેલુ ઉપચાર છે

તે માટે જરૂર શેર કરજો અને તમારા બીજા ભાઈઓ મિત્રોને પણ મોકલજો. અહીં તમને અંગ્રેજીનો પણ ઝાંઝર નહીં રહે હવે

તમને ગુજરાતીમાં સાંભળ માહિતી આ વેબસાઈટમાં મળી જશે અને સંપૂર્ણ માહિતી સેમ્પલ ભાષામાં ગુજરાતીમાં આપેલ છે તમે સરખી રીતે વાંચી શકો છો

કોઈ માહિતીની તમને સમજણ ન પડે તો અમને કમેન્ટ પણ કરી શકો છો કમેન્ટ કરવાનો ઓપ્શન પણ આ પોસ્ટમાં આપેલ છે

દરરોજ લ*** જાણવા અને શીખવા ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ ભરતી આવી તમામ માહિતીઓ તમને આ વેબસાઈટ માંથી મળી જશે સરકારી માહિતી સરકારી

ન્યુઝ એજ્યુકેશન માહિતી હેલ્થને લગતી માહિતી વેબસાઈટમાં અપડેટ કરવામાં આવી છે

અને દરરોજ નવી નવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટમાં જોડાયેલા રહો

Leave a Comment