શિવરાજપુર બીચ માં ગોવા જેવું બીચ જોવો

શિવરાજપુર બીચ : શિવરાજપુર બીચ ગુજરાતમા દ્વારકા જિલ્લામા આવેલ છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહિ છે.

ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યુ છે અને પ્રવાસીઓ દિન પ્રતિદિન ગુજરાત મા ફરવા આકર્ષાઇ રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં આવવા માટે વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર કરી રહ્યું છે.

દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ નો વિકાસ કરવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહિ છે.

ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક ના સહકારથી ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચનો વિકાસ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી.

મિત્રો અહીં ગુજરાતી માં પણ માહિતી આપેલ છે તમે શી સખો છો અને શેર પણ કરજો

શિવરાજપુર બીચ
શિવરાજપુર બીચ

Also read શિયાળામા ફરવા જવા માટે ગુજરાતના બેસ્ટ 5 સ્થળો

According to the geographical situation of Gujarat, there is a long coastline of 1600 km around Gujarat.

The process of developing the sea beach has now been undertaken by the Gujarat government to develop the tourism sector.

However, the beaches in Mandvi, Somnath and Chorwad areas in Gujarat are crowded with tourists.

But now, as the first choice for tourists and considered safe,

the government is pushing ahead with the work of making Shivrajpur beach a world-class beach.

આ પણ વાંચો: 🛵 Electric Scooter New Model 2023 : નવા વર્ષમા ઈલેકટ્રીક સ્કુટર લેવા નો પ્લાન બનાવી રહ્યા હોય તો જુઓ આ નવા મોડેલ

મિત્રો ફરવા ના શોકીન ભાઈ મિત્રો માટે આ જબરજસ્ત ન્યૂઝ માહિતી આજે તમારા માટે લાવીયા છીએ અને નીચે તેની માહિતી વિસ્તાર માં આપેલ છે

શિવરાજપુર બીચ

દ્વારકા થી ૧૫ કી.મી. ના અંતરે આવેલ શિવરાજપુર બીચ ઘણી બધી ખાસિયતો ધરાવે છે. આ બીચ બ્લુ ફ્લેગ ધરાવે છે. ચાલો જાણીએ આ બીચેની ખાસિયતો.

  • ક્રિસ્ટલ જેવુ ચોખ્ખુ પાણી
  • પ્રદુષણ્મુક્ત અને પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો
  • જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી જરુરી સુવિધાઓ
  • વિવિધ પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ
  • પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણવામા આવતો દરિયાકાંઠો
  • વિશ્વના ૭૬ બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ થયેલો છે.
  • એશિયાના બીજા નંબરના શ્રેષ્ઠ બીચ તરીકે પસંદગી પામેલો બીચ
  • ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ
  • ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ નું સર્ટિફિકેટ ધ્રાવતો બીચ

ગોવાની જેમ શિવરાજપુર બીચ ખાતે પણ બનાવાશે ટેન્ટ સિટી

ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે આકર્ષણ નુ કેંદ્ર બન્યો છે.

શિવરાજપુર બીચ ખાતે જતાં પ્રવાસીઓ હાલ રહેવા માટેની કોઇ સુવિધાઓ નથી પ્રવાસીઓને રોકાવા માટે ૧૫ કિ.મી. દૂર દ્વારકા જવુ પડે છે.

ત્યારે ટુરીઝમ વિભાગે શિવરાજપુર બીચનો વધુ વિકાસ કરવાની કામગીરી શરૂ કરી છે.

ટુરીઝમ વિભાગ અહીં ટેન્ટ સિટી બનાવશે.

પ્રથમ તબક્કામા કામગીરી કરવા માટે રૂપિયા ૨૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે

તેવી જાણકારી પ્રવાસન વિભાગ ના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.

બ્લુ ફ્લેગ સર્ટીફીકેશન છે શું અને કેવી રીતે મળે આ સર્ટીફીકેશન?

મિત્રો ફરવા ના શોકીન ભાઈ મિત્રો માટે આ જબરજસ્ત ન્યૂઝ માહિતી આજે તમારા માટે લાવીયા છીએ અને નીચે તેની માહિતી વિસ્તાર માં આપેલ છે

ડેન્માર્ક મા કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે,

બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે.

બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના ઘણા બધા માપદંડોમાંથી પસાર થવું પડે છે.

 ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફિકેટ આપવામાં આવે છે.

ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.

Employment opportunities will increase

For tourists, this beach will prove to be a beautiful beach of nature. The stunning and picturesque Shivrajpur beach is becoming a major tourist attraction.

Currently tourists coming from other states including Gujarat are visiting this beach and having a wonderful time with their families.

Tourists are happy to take advantage of the beautiful facilities along with bathing at Shivrajpur Beach, which has a stunning beauty in the lap of nature.

It is believed that the development of this beautiful beach will also provide employment opportunities to the locals.

શિવરાજપુર બીચનો પરીચય વિડીયોઅહિં ક્લીક કરો
HOME PAGEઅહિં ક્લીક કરો

Where is Shivrajpur Beach located? Shivrajpur beach is located in Devbhoomi Dwarka district in Gujarat.

From where to go to Shivrajpur beach? One can go to Shivrajpur beach from Dwarka. 15 km from Dwarka. Shivrajpur beach is far away.

Friends come and get such information and share new information daily and also share in your other WhatsApp groups.

Leave a Comment