શું તમે નોકરી ની શોધ માં છો તો મલેવો તમારાં જિલ્લામાં નોકરી

શું તમે નોકરીની શોધમાં છો તમારી નોકરીની જરૂર છે તો તમને તમારા જિલ્લામાં મળી શકે છે નોકરી ગુજરાતના તમામ યુવાનો માટે નાગરિકોને રોજગાર મળી રહે તેવી અમારી અભિશા છે ગુજરાતના તમામ યુવાનો ની તમારા અલગ અલગ જિલ્લાઓ પણ તમને નોકરી મળી શકે છે અનુબંધ એપ જે તમને નોકરીની ખાલી જગ્યા તમારા જિલ્લામાં હોય તો તમને પૂરી પાડે છે આ વેબસાઈટ દ્વારા અથવા આ એપ દ્વારા તમને નોકરીની પૂરેપૂરી માહિતી મળી રહેશે.

નોકરી ની શોધ

નોકરીની તારીખ ધોરણ આઠ 2021 થી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ ભેગા થઈને અનુબંધન પોર્ટલ મોબાઇલ દ્વારા નવી એપ્લિકેશન અથવા નવી વેબસાઈટ પર તમને નોકરીની તક મળી રહે એવી વિશાલ એપ્લિકેશન તમને મળી જ રહેશે

નોકરી કેવી રીતે મળશે જાણો

મોબાઈલ દ્વારા તમારી વેબ ક એપ્લિકેશન દ્વારા ઘણા બધા ફાયદા થશે જ્યારે તમારે નોકરી શોધવાની જરૂર નથી નોકરી ના માલિક તમને સામેથી કરશે લેનાર સંપર્ક કરવામાં આવશે કે તમને આમાં નોકરીમાં રહેવું છે કે નહીં એ તમને સામેથી કોલ કરવામાં આવી જશે

અનુંબધમ

આ વેબસાઈટ અથવા તમને વેબસાઈટ પર તમારે લોગીન પહેલા તમારી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જોબ ની રીતે લોગીન બનાવવામાં આવશે તમને મોબાઈલ દ્વારા તમને ઓટીપી ઇમેલ દ્વારા તમને લોગીન કરી લેવું અને આઈડી પણ યાદ રાખી લેવી

નોકરી ની તક મળી રહશે

જ્યારે તમારે કલ પર કે એફ પર તમારે આ એપની મદદથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારે ઇમેલ દ્વારા કે મોબાઇલ દ્વારા કરી લેવું વેરીફિકેશન યાદ રાખી લેવી સેવ કરી લેવી અથવા તમારી મદદરૂપ થઈ નોકરીની પૂરેપૂરી તક મળી રહેશે અનુબંધન વેબસાઈટ એપ

આઈ એફ ની અનુબંધન મોબાઈલ અથવા વેબસાઈટ દ્વારા તમને નોકરીની પણ તક મળી રહે એ માટે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે નોકરી મેળવનાર ની તમારા અલગ અલગ જિલ્લા કે તમારા જિલ્લામાં જ નોકરી મળી શકે છે પૂરી તક છે

અનુંબધમ વેબસાઈટ ક્લિક કરો

Leave a Comment