Document List : ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી : ગુજરાત સરકાર ની વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપતા લાભાર્થીઓના પુરાવાઓની યાદી એકત્રીત કરી આ પોસ્ટમા મૂકેલ છે. સરકારી કચેરીઓ માટે પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા રજુ કરવા પડતા હોય છે. જેની યાદી નીચે આપેલ છે. ડોક્યુમેન્ટની યાદી
Document List ગુજરાત સરકારની યોજના અને પ્રમાણપત્ર માટેની દસ્તાવેજ યાદી
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તથા વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો કઢાવવા માટે આપણે આધાર પુરાવા રજુ કરવા જરુરી હોય છે. ઘણી વખત કયા ડોકયુમેન્ટ રજુ કરવાના છે તેનો ખ્યાલ ન હોવાથી શહેર સુધી ધક્ક થતા હોય છે. આ પોસ્ટમા વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ લેવા માટે જરુરી ડોકયુમેન્ટ નુ લીસ્ટ આપેલ છે જે આપને ઉપયોગી બનશે.
આ પણ વાંંચો: ‼️🗞️આજના “ન્યુઝપેપર” વાંચો‼️
ગુજરાત સરકારની યોજના અને પ્રમાણપત્ર માટેની દસ્તાવેજ યાદી
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય યોજના હેઠળ અમલી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જો કે, માહિતી ટેકનોલોજીથી શરૂ કરીને, ગામડે ગામડે ગ્રામ યોજના દ્વારા જાહેર ઉપયોગિતા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે

સરકારી યોજનાઓની ICE ACADEMY ની pdf
નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર ડોક્યુમેન્ટની યાદી
- નોન-ક્રીમી લેયર ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર / જાતિ નો દાખલો
- આવકનું પ્રમાણપત્ર
- લીવીંગ સર્ટીફીકેટ
- આવકનુ એફિડેવિટ

જાતિ પ્રમાણપત્ર કઢાવવા ડોક્યુમેન્ટની યાદી
- જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડ
- પિતા અને સંબંધી કોઈપણનુ લીવીંગ સર્ટીફીકેટ
- લાઇટ બિલ
EBC પ્રમાણપત્ર કઢાવવા ડોક્યુમેન્ટની યાદી
- આવકનું પ્રમાણપત્ર / આવકનો દાખલો ફોર્મ અને ફોટો
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- લીવીંગ સર્ટીફીકેટ
- તલાટીનો આવકનો દાખલો
- EBC એફિડેવિટ / સોગંદનામુ
- જમીન ઉતારા
Also read Gujarat Alkalies and Chemicals Limited (GACL) Recruitment for Various Posts 2023
આવકનું પ્રમાણપત્ર/ આવકનો દાખલો ડોક્યુમેન્ટની યાદી
- આવકનું પ્રમાણપત્ર / આવકનો દાખલો ફોર્મ અને ફોટો
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- લીવીંગ સર્ટીફીકેટ
- તલાટીનો આવકનો પુરાવો
- આવક એફિડેવિટ / સોગંદનામુ

લગ્નનું પ્રમાણપત્ર / Lagn Nu Pramanpatra ડોક્યુમેન્ટની યાદી
- મેરેજ સર્ટિફિકેટ ફોર્મ
- આધાર કાર્ડ (બંને)
- ચૂંટણી કાર્ડ (બંને)
- પાસપોર્ટ ફોટો
- લગ્ન ફોટો
- LC (જો હોય તો)
- સાક્ષી પુરાવો ( સાક્ષી નુ આધાર કાર્ડ )
- મહારાજનું પ્રમાણપત્ર

મહત્વપૂર્ણ લિંક્સ
સરકારી યોજના યાદી – દસ્તાવેજ યાદી | અહીં ક્લિક કરો |
PDF ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |