સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર

સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર : હેલો મિત્રો આજના યુગમા ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે સાંધાનો દુખાવાની ફરીયાદ ઘણા લોકો કરતા હોય છે.

અને પરેશાન થાય છે અને કેટલીક વખત વાતાવરણ બદલાવાના કારણે સાંધાના દુખાવાની તકલીફ ઘણા લોકોને થતી હોય છે.

તો કેટલાક લોકોને સાંધાના દુખાવો એવો થાય છે. જે અસહનીય હોય છે.

પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના કારણે મોટી ઉમરના લોકોમાં જ જોવા મળતો હતો.

એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઉપયોગી બની શક તેમ છે.

અને આની માહિતી અને ઘરેલું નુસખા લાવીયા છીએ અને નીંચે તમને સમ્પુણઁ માહતી ગુજરાતી માં અને એક વિડીયો પણ આપેલ છે

સાંધાના દુખાવા ઉપચાર : સાંધાના દુખાવા ઘરગથ્થુ ઉપચાર

કપૂરનું તેલ

કપૂરનું તેલ શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રાખે છે અને શરીરના કોઈપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે

તેમ જ તેનાથી હાડકાંમાં થતો દુખાવો પણ રાહત મળે છે અને સાંજે કાયમ માટે રાહત મળી શકે છે આ છે કપૂરનું અદભુત ફાયદા કપૂરના તેલ

આ પણ વાંચો: દાંતની સફાઈ માટે બ્રશ જ નથી બેસ્ટ ઉપાય

એરંડીનું તેલ

એરંડીયા તેલ ના અદભુત ફાયદાઓ જાણો એરંડીયાનું તેલ ની માલીશ કરવાથી હાડકાના દુખાવામાં રાહત મળી છે

તેની સાથે દુખાવો સાથે-સાથે સોજા પણ ઊંચી આવે છે

સાંધામાં દુખાવાની ફરિયાદ કરતા લોકોને અઠવાડિયામાં બે વાર આ તેલની માલિશ કરવી જોઈએ

આદુ-હળદર

સાંધાના દુખાવા માટે આદુ અને હળદર પણ અકસીર ઉપાય છે. બે કપ પાણીને બરાબર ઉકાળી લો.

ત્યારબાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો.

હવે તેને 15 મિનિટ સુધી ઉકાળવુ. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

Also read મસાલા પાકોનો ઘરગથ્થુ ઔષધીય ઉપયોગ

મિત્રો તમને અહીં આ વેબસાઈટ માં આવી હેલ્થ ની માહિતી અને ગુજરાતી માં સમ્પુણઁ માહિતી તમને અહીં મળી જશે અને શેર કરજો

Also read દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે

મિત્રો અહીં નીચે તમને વહાર્ટસપપ ગ્રુપ ની લિંક પણ આપેલ છે અને શેર કરજો અને આવી ને આવી માહિતી મળવો

લીંબુની છાલ

સાંધાના દુખાવામા લીંબુની છાલ નુ રીજલ્ટ પણ સારુ છે. કાચના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનું તેલ લો.

આ ડબ્બાને વ્યવસ્થિત બંધ કરી દો.

જેથી તેમા હવા ન જઇ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલવો નહિ..

જ્યાં સુધી તે તેલમાં ન બદલાઇ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

આ પણ વાંચો:દાંતના દુખાવા માટે ઉપયોગી ઘરગથ્થુ ઉપાય

આરામ અને સલામતી

જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપવો જોઇએ અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરવી જોઇએ.

સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.

અગત્યની લીંક

સાંધાના દુખાવા ઉપચાર વિડીયોઅહિં ક્લીક કરો

મિત્રો તમારા માટે આ માહિતી હેલ્થને લગતી માહિતી લાગે છે તે તમને કેવી લાગે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને શેર કરી શકો છો અને બીજા whatsapp પર મોકલ્યો હેલ્થને લગતી માહિતી છે

ઘરેલુ ઉપચાર છે તમારા માટે કોઈપણ પ્રકારનું નુકશાન પણ નથી સારી છે તે માટે શેર કરજો

Leave a Comment