સોનું અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસી લો લેટેસ્ટ રેટ

Gold Price Today : આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. સોનું અને ચાંદી

ALSO READ RTO Vehicle Information app

Gold Price Today : સોનું  અને ચાંદી સસ્તાં થયા, ખરીદતા પહેલા તપાસી લો લેટેસ્ટ રેટ

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં વધારાનો દોર  આજે થંભી ગયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. MCX પર સોનાની કિંમત 140 રૂપિયા ઘટીને 61280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. એ જ રીતે MCX પર ચાંદી પણ 100 રૂપિયા સસ્તી થઈ છે. તેની કિંમતો 77350ના ભાવે પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં નરમાઈનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલી છે.ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સોનાની શુદ્ધતા તપાસવા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

What is 22 carat gold rate today in Ahmedabad?

Gold Rate Today Price Trends in Ahmedabad

As on May 09, 20231 gram8 grams
24 Carat Gold₹6,134₹49,072
22 Carat Gold₹5,780₹46,240
24 Carat Gold₹6,134₹49,072
22 Carat Gold₹5,790₹46,320

Also read ભારતમાં કાર ખરીદવા અને વેચવા માટે કાર એપ્લિકેશન. સચોટ માહિતી, ઑફર્સ અને સુવિધાઓ

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર(May 10, 10:19)
MCX GOLD :     61273.00 -146.00 (-0.24%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad63438
Rajkot63458
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai62640
Mumbai62130
Delhi62280
Kolkata62130

Also read Air India is Hiring for Various Cabin Crew Posts | Apply Online Now

કોમેક્સ પર સોનું અને ચાંદી નબળાં પડ્યા

આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા પહેલા બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું નજીવા ઘટાડા સાથે 2038 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે ચાંદી પણ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે યુએસ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવશે. બજારનો અંદાજ છે કે છૂટક ફુગાવાનો દર માત્ર 5% જ રહી શકે છે.

Also read HDFC Bank is Hiring for Various Operation Executives and Authorisers | Apply Online

What is 22 carat gold rate today Surat?

22K & 24K Gold Rates Per Gramin Surat

GramToday 0.26%Yesterday 0.55%
1 Gram₹5,955.32 +15.24₹5,940.07 +32.65
8 Gram₹47,642.54 +121.95₹47,520.59 +261.21
10 Gram₹59,553.18 +152.44₹59,400.73 +326.52
12 Gram(1 Tola)₹71,463.81 +182.93₹71,280.88 +391.82

નિષ્ણાંતનું અનુમાન

એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થવાની ધારણા છે. કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના મતે સોનું અને ચાંદી ખરીદવી જોઈએ. MCX ગોલ્ડનો ટાર્ગેટ રૂ. 61700 છે. આ માટે 60750 રૂપિયાનો સ્ટોપ લોસ છે. ઉપરાંત, MCX સિલ્વરનો જુલાઈ કોન્ટ્રાક્ટ માટે રૂ. 77800નો લક્ષ્યાંક છે. આના પર 76000 રૂપિયાનો સ્ટોપ લોસ છે.

Credit link

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

What is 22 carat gold rate today in Rajkot Gujarat?

1 Gram, 10 Gram & 100 Gram Gold Prices in Rajkot Today

Carat1 Gram100 Gram
24 Carat₹6,211₹621,110
22 Carat₹5,689₹568,933

Is 22K gold same as 916?

916 gold is nothing but 22 carat gold. 916 is basically used to denote the purity of gold in the final product, i.e. 91.6 grams of pure gold in 100 gram alloy. The figure 916 is basically 22/24 (22 carat by 24 carat).

Leave a Comment