હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે

હેલો મિત્રો કેમ છો અને આજે આ માહિતી હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે અને તમને અહીં ગુજરાતી માં આ માહિતી મળી જશે

લેસેટ ન્યૂઝ છે અને કાલથી ઠંડીમાં વધારો થયો છે અને હવામાન વિભાગે ચેતવણી આપી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન

વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે.

હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો વધશે.

આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

Also read Wedding Cards Maker 2023

ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું.

મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી ઓછુઃ તો પણ કેમ નથી થતી બરફવર્ષા? hum dekhenge news
હવામાન વિભાગે

અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન

નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો

અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો.

aLSO READ મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile

આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

Also read Staff Selection Commission Recruitment 2023

 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડિસામાં 8.02 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 10 ડિગ્રી અને કેશોદમાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે.

તથા બનાસકાંઠા અને પાટણાં તાપમાન 9 ડિગ્રી તેમજ  બનાસકાંઠાના ડિસામાં 8.02 ડિગ્રી તાપમાન રહ્યું છે.

તેમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સથી અસરથી ધૂધળું વાતાવરણ રહેશે.

Also read હળદરવાળું દૂધ પીવાના ફાયદા જાણો

મિત્રો આ પોસ્ટ માં તમને ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
ક્રેડિટ લિંક

strong cold winds

નલિયા 7.02 ડિગ્રી તાપમાન રહ્યું

ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કહેર યથાવત છે. તેમજ મધ્ય ગુજરાતમાં ઠંડીની આંશિક રાહત મળી છે. ત્યારે અમદાવાદ 11.02 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે.

તથા ગાંધીનગર 10.07, વડોદરા 12.02 ડિગ્રી, બનાસકાંઠા 9.01 ડિગ્રી તેમજ નલિયા 7.02 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં લોકો ઠંડીથી ઠુંઠવાયા છે.

મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કેમન્ટ કરો અને શેર કરો અને બીજા ગ્રુપ માં આ માહિતી મોકલજો

Leave a Comment