Amazing Photos Of world First

Amazing Photos Of world First: દુનિયાનું પ્રથમ હેલિકોપ્ટર,કાર, એરોપ્લેન, કેમેરો, કોમ્પ્યુટર, બંદૂક, ક્રિકેટ બોલ, સાયકલ,ફ્રીઝ કેવા હતા તેના ફોટા. 

આ ફોટા તમને જરૂર થી ગમશે. આ ફોટો તમે ડાઉનલોડ પણ કરી શકો છો સાથે અહીં PDF પણ આપેલ છે જે તમે સાચવી શકો છો.

Also read છાસ પીવાના અઢળક ફાયદા શુ તમે જાણો છો ?

Amazing Photos Of the world’s First Car, Camara, Computer

સોશિયલ મીડિયા ના માધ્યમથી મળેલા આ ફોટો જોઈ લો મજા આવશે. વધુ ફોટો અને માહિતી માટે આ વેબસાઈટ ની અન્ય પોસ્ટ વાંચી શકો છો.

રાઈટ બંધુઓએ 1903 માં વિમાન બનાવ્યું હતું પણ તે  સંપૂર્ણ રીતે અનિયંત્રિત હતું. 2 વર્ષ પછી રાઈટ ફ્લેર 3 દ્વારા બનાવવામાં આવેલ વિમાનને નિયંત્રિત કરી શકાયું. 

Amazing Photos

બેંજ પેટન્ટ-મોટરવેગનને વિશ્વની પ્રથમ કાર માનવામાં આવે છે. તેને વિશ્વની પ્રથમ ઓટોમોબાઇલ પણ કહેવામાં આવે છે.  કાર બનાવવા પાછળ 1000 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  વિશ્વની પ્રથમ કારને આધિકારિક રીતે 3 જુલાઈ, 1886ના રોજ લોકો સમક્ષ મુકવામાં આવી હતી.

Also read YouTube ના શોધક વિશે જાણો સમ્પુણઁ માહિતી ગુજરાતીમાં

Amazing Photos

World’s First Car

Amazing Photos

વિશ્વનું પ્રથમ ઇલેકટ્રોનિક કોમ્પ્યુટર ૧૯૪૩માં બનેલું.  આ કોમ્પ્યુટરને ટૂંકમાં એનિયાક કહેવામાં આવતું. તેનું વજન ૩૦ ટન હતું. તેને રાખવા ૪૦ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો ખાસ રૂમ તૈયાર કરાયો હતો.

Also read Check Daily Diseal -Petrol price in your city. 

World First Motorcycle

Amazing Photos

World’s First Computer

Amazing Photos

languages are supported:

World’s First Helicopter

Amazing Photos

દુનિયાનું પ્રથમ, અહીંથી જુઓ સંપૂર્ણ ફોટો PDF

દુનિયાનું પ્રથમ, અહીંથી જુઓ સંપૂર્ણ ફોટો PDF

Share This Amazing Photos on everywhere. આ ફોટોસ તમારા દરેક મિત્રો એન્ડ ફેમિલી સાથે શેયર જરૂર કરજો.

Leave a Comment