
AMC Recruitment: હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી જગ્યા જેવી કે બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટિ કમ મંત્રી વગેરી જેવી પરીક્ષાઓ લેવાય ગઈ છે.
ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ભરતી પ્રક્રિયા હાથ દરમાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માં જોએએ તો કુલ 52 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશેઅને તેમનોપગર ધોરણ 25500 થી 81100 + જેટલો છે.
યોગ્ય લકત ધરાવતા ઉમેદવારો એ આ ભરતી માં પોતાની ઉમેદવારી કરી શકે છે.
Also read Gujarat Metro Rail Corporation Recruitment 2023
AMC Recruitment જગ્યા વિશેની માહિતી
જગ્યાનું નામ | સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર |
કુલ જગ્યા | 52 |
લાયકાત | સરકાર માન્ય સંસ્થા માથી સેનેટરી ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ |
પગાર ધોરણ | હલફીક્સ વેતન 19950 ત્રણ વર્ષ સુધી ત્યાર બાદ 25500 થી 81100 + |
વય મર્યાદા | ઉમેદવાર 30 વર્ષ કે તેનાથી નાની વયનો હોવો જોઈએ. |
- સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર ની 52 જેટલી ભરતી.
- અરજી કરવાની પ્રોસેસ નીચે મુજબ
- છેલ્લી તારીખ 29/05/2023
અરજી કરવાની અન્ય માહિતી
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/05/2023 |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 04/06/2023 |
અરજી કરવા માટેની સતાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in |