Bageshwar Dham Sarkar

હેલો મિત્રો કેમ છો આજે જાણો જયા કિશોરી કે બાગેશ્વર સરકાર, સોશિયલ મીડિયા પર કોણ છે સૌથી આગળ? જાણો અહીં નીચે તેની માહિતી આપેલ છે Bageshwar Dham Sarkar jay

Bageshwar Dham Sarkar

જયા કિશોરીના કેટલા છે ફોલોઅર્સ?

Also read GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર

જયા કિશોરીની ઉંમર 27 વર્ષ છે. તેમનો જન્મ 13 એપ્રિલ 1995એ રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. હાલમાં તે કોલકત્તામાં રહે છે. પોતાની મધુર વાણી અને સુંદર ભાષા શૈલીના કારણે જયા કિશોરી છેલ્લા દોઢ દાયકાથી વધારે સમયથી દેશ અને વિદેશોમાં પ્રવનચન કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન
યૂ ટયૂબ- 1.95 મિલિયન
ફેસબુક- 8.8 મિલિયન
ટ્વીટર- 92.8 હજાર

Alos read શિક્ષકો માટે ઊર્જામુનિ- સોલાર રૂફટોપ યોજના

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કેટલા છે ફોલોઅર્સ?

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉંમર 26 વર્ષ છે. તેમનો જન્મ 4 જુલાઈ 1996માં મધ્યપ્રદેશના છતરપુરના ગડારાજ ગામમાં થયો હતો. અહીંયા જ બાગેશ્વર ધામ છે.

Also read Gujarati boy baby name list 2023

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાખો લોકોના મનની વાત જાણવાને લઈ હાલમાં ચર્ચામાં છે. તેમની સભાઓમાં લાખો લોકો પહોંચે છે. સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સની વાત કરવામાં આવે તો

ઈન્સ્ટાગ્રામ પર 16.2 હજાર
યૂ ટયૂબ- 36.6 લાખ
ફેસબુક- 30 લાખ
ટ્વીટર- 72.2 હજાર

Also read ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

Why is Bageshwar Dham famous?

Mitro Bageshwar Dham holds an important place in Hinduism. And Bageshwar Dham is dedicated to Lord Hanuman.

Bageshwar Dham is located in Gada village of Chhatarpur district in the state of Madhya Pradesh, India. “Bageshwar Dham”, which is famous in the country and abroad for the divinity of Swayambhu Hanumanji.

इस पृथ्वी पर कोई वीर नहीं है | बागेश्वर धाम सरकार | Bageshwar Dham Sarkar

Bageshwar Dhamનું યૂટ્યૂબ ચેનલ પણ છે અહીં નીચે તેની લિંક આપેલ છે અને Bageshwar Dham ની ન્યૂઝ અવર નવર આવતી રહે છે અને તેની માહિતી આજે તમારા માટે લાવીયા છીએ

click here

What is the real name of Bageshwar Dham Sarkar?

Dhirendra Krishna Shastri is the chief and the maharaja of the Bageshwar Dham Sarkar, a famous religious pilgrimage site in Chhatarpur district of Madhya Pradesh state of India. Pandit Krishan Shastri is famous as Bageshwar Wale Maharaj

બાગેશ્વર ધામ સરકાર ક્યાં આવેલું છે?

જેની મદદથી તમે બાગેશ્વર ધામ સરકાર મહારાજને સરળતાથી જોઈ શકો છો. આ સ્થળ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં આવેલું છે.

Also read અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

How can I meet Bageshwar Dham Sarkar?

You have to go to Khajuraho Panna road, 33 km from chhatarpur and after that, you have to take the left turn from Ganj. From Ganj, it is 3 km near a village called Garh/Gadha where the place Bageshwar Dham is situated.

Also read IB Vacancy 2023, IB માં મોટી ભરતી

Who is Dhirendra Krishna Shastri?

In yet another controversy, Dhirendra Krishna Shastri, the head of the Bageshwar Dham temple in Madhya Pradesh, has come under fire in Maharashtra for his comments on Sant Tukaram. A video of Dhirendra Shastri has gone viral in which he was heard saying that Sant Tukaram used to get beaten by his wife.

Leave a Comment