King of T20 / સૂર્યકુમાર યાદવે બનાવેલા રેકોર્ડ
King of T20 : શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતના સ્ટાર બેટસમેન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે ધુંવાધાર બેટીંગ કરતા 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાથે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બેટસમેન બન્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાટાર બેટ્સમેન અને ICC T20 … Read more