IPL: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું, ઓલ રાઉન્ડરની 1 વિકેટ 3 કરોડની! કોઈના 1 રનની કિંમત 20 લાખ
IPL (Indian Premier League)ની દરેક સિઝનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી દ્વારા મોંઘી કિંમતે ખરીદવામાં આવે છે. આ વર્ષની હરાજીમાં પણ એવું જ થયું. કેમરૂન ગ્રીન 17.50 કરોડમાં વેચાયો હતો. પરંતુ, કેટલીક મેચમાં સારું રમવા સિવાય તે પોતાની છાપ છોડી શક્યો ન હતો. મિશેલ માર્શ, ટિમ ડેવિડ સાથે પણ એવું જ થયું છે. ઓલરાઉન્ડર ગ્રીને અત્યાર સુધી … Read more