Railway Jobs 2023: ભારતીય રેલવેમાં 10મું પાસને પરીક્ષા વગર નોકરીની તક, ફટાફટ કરો અરજી

Railway Jobs 2023: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવાની એક સુવર્ણ તક સામે આવી છે. રેલવે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં 548 જગ્યાઓ ભરવામાં આવશે. Also read Download BharatCaller App : Caller ID Spam Block ID Caller આ પોસ્ટ્સ માટે, 24 … Read more