Central Bank Of India Bharti 2023

Central Bank Of India Bharti 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એ જાહેર ક્ષેત્રની મોટી બેંક છે.

આ બેંક અવારનવાર મોટી ભરતી બહાર પાડે છે. હાલમા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મા આવી જ એક મોટી ભરતી આવી છે. જેમા એપ્રેન્ટીસ ની 5000 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડે અરજીઓ મંગાવવામા આવી છે.

Also read વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023

આ જગ્યાઓ માટે ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીની તમામ ડીટેઇલ માહિતી આ પોસ્ટમા આપેલી છે.

Central Bank Of India Bharti 2023
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં મોટી ભરતી

Central Bank Of India Bharti 2023

બેંકનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કેટેગરીબેન્ક નોકરી
નોટિફિકેશનની તારીખ20 ફેબ્રુઆરી, 2023
ફોર્મ ભરવાની તારીખ20-3-2023 થી 3-4-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ, 2023
વેબસાઈટcentralbankofindia.co.in

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં મોટી ભરતી

આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 20 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 એપ્રિલ 2023 છે.

Also read Income Tax Recruitment 2023

જગ્યાનું નામ


નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 5000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.

પ્રાદેશિકજગ્યા
બરોડા52
રાજકોટ63
સુરત58
અમદાવાદ62
ગાંધીનગર64
જામનગર43
કુલ342

Central Bank Of India Bharti 2023

Central Bank Of India Bharti 2023 લાયકાત


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટીસ આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ગ્રેજયુએટ છે. તમે કોઈ પણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોય તો તમે અરજી કરી શકો છો. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.

Also read માટલાના પાણીના અદ્ભુત ફાયદા

સીલેકશન પ્રોસેસ


CBI બેંક માં એપ્રેંટીસ તરીકે પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

aLSO READ Suraksha Setu Society Morbi Recruitment 2023

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

તમે જો આ ભરતી માટે નિયત પાત્રતા ધરાવતા હોઇ અને અરજી કરવા માંગતા હોય તો ડીટેઇલ ભરતી નોટીફીક્શન ડાઉનલોડ કરી નિયત સમયમા ઓનલાઇન અરજી કરો. Central Bank Of India Bharti 2023

Central Bank Of India Bharti 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
  1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?03 એપ્રિલ, 2023

સેન્ટ્રલ બેન્કમાં ભરતી 2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) એ તેમની સત્તાવાર વેબસાઈટ પર એપ્રેન્ટિસની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો CBI ભરતી 2023 માટે વેબસાઇટ centerbankofindia.co.in પરથી 20-03-2023 થી શરૂ થતા ઑનલાઇન અરજી કરી શકે છે.

Leave a Comment