Earthquake in Kutch: ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા, 4.2ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ, કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર.

કચ્છમાં ભૂકંપનો આંચકોરિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઇકેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટરકચ્છમાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઇ હતી. Kutch

Also read digitel optical photograph zoom innovation

ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.મોડી રાત્રે કચ્છમાં ભૂકંપકચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

Also read Weight Gain: ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક,વધી શકે છે વજન!

ભૂકંપને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.  ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે.  હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.28 એપ્રિલે બનાસકાંઠામાં અનુભવાયા હતા આંચકા બનાસકાઠામાં 28મી એપ્રિલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા.

Also read Railway Jobs 2023: ભારતીય રેલવેમાં 10મું પાસને પરીક્ષા વગર નોકરીની તક, ફટાફટ કરો અરજી

લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં 28 એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. #⚡કચ્છમાં 4.2ની તીવ્રતાનો આંચકો

4.2 Magnitude Earthquake in Kutch Fears Among People
  • કચ્છમાં ભૂકંપનો આંચકો
  • રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઇ
  • કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર

Also read Download BharatCaller App : Caller ID Spam Block ID Caller

Kutch

કચ્છમાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 read જાણવા જેવી રસપ્રદ વાત : ટ્રકની પાછળ કેમ લખેલું હોય છે Horn OK Please! એમાં OKનો અર્થ તો તમે જે સમજો છો એ છે જ નહીં

કચ્છમાં 3.6ની તિવ્રતાનો <a class='blogTagLink lazyload' href='https://www.vtvgujarati.com/topic/ભૂકંપનો-આંચકો' title='ભૂકંપનો આંચકો'>ભૂકંપનો આંચકો</a> અનુભવાયો, રાપરથી 13 km દૂર  કેન્દ્રબિંદુ | An earthquake of magnitude 3.6 was felt in Kutch

મોડી રાત્રે કચ્છમાં ભૂકંપ
કચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.  ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે.  હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.

read વોશિંગ મશીન સહાય યોજના Scheme 2023

કચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.  ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે.  હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી. #⚡કચ્છમાં 4.2ની તીવ્રતાનો આંચકો

Kutch

Also read Download BharatCaller App : Caller ID Spam Block ID Caller

28 એપ્રિલે બનાસકાંઠામાં અનુભવાયા હતા આંચકા 
બનાસકાઠામાં 28મી એપ્રિલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા. લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં 28 એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. 

Also read ikhedut ઓનલાઈન પોર્ટલ ગુજરાત | ઓનલાઈન રજીસ્ટ્રેશન

<a class='blogTagLink lazyload' href='https://www.vtvgujarati.com/topic/earthquake' title='Earthquake'>Earthquake</a> in Gujarat, epicenter near Surat-Navsari

ભૂકંપ આવે તો શું કરવું ?

Also read Weight Gain: ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક,વધી શકે છે વજન!

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Also read digitel optical photograph zoom innovation

ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. ત્યારે નીચેના વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

Leave a Comment