Gujarat Forest Department Driver Recruitment 2023

Gujarat Forest Department Driver Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો. અથવા તમારા મિત્ર સર્કલ કે તમારા પરિવારમાં કોઈને નોકરીની જરૂર છે.

તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. કારણ કે ગુજરાત વન વિભાગમા ડ્રાઈવર તથા અન્ય જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. તો આ લેખમાં આ ભરતીની પૂરું માહીતી આપવામાં આવશે.

Also read વોશિંગ મશીન સહાય યોજના Scheme 2023

અને અમારી તમને વિનતી છે કે આ લેખ ને અંત સુધી વાચજો અને જે વ્યક્તિને નોકરીની ખુબ જરૂર છે તેમને આ લેખ શેર કરજો.

Gujarat Forest Department Driver Recruitment 2023: ગુજરાત વન વિભાગમા અલગ અલગ જગ્યા પર ભરતી

Gujarat Forest Department Driver Recruitment 2023

પોસ્ટનુ નામઅલગ અલગ
સંસ્થાનું નામગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફ્લાઈન
નોટીફિકેશન તારીખ21 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂઆતી તારીખ21 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 મે 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંકhttps://forests.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર , ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી છે

Also read Jio Recharge Plan: આ છે જિયોના પૈસા વસૂલ પ્લાન, ડેટા અને અનલીમીટેડ કોલીંગ સાથે મળશે આટલા બેનીફીટ

કુલ ખાલી જગ્યા:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગમાં કુલ 7 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

  • ડ્રાઈવર (3)
  •  ટ્રેકર્સ(3)
  • લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર(1)

Also read ડાયાબિટીસ: અસરકારક ટિપ્સ, યુક્તિઓ અને કુદરતી ઉપચાર

લાયકાત:

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં અરજી કરવામાં માટે જરૂરી શેક્ષણીલ તથા અન્ય લાયકાત શું છે તે નીચે મુજબ છે

ડ્રાઈવર10 પાસ તથા 3 વર્ષ ડ્રાઈવિંગ નો અનુભવ તથા ડ્રાઇવિંગ લાયસન્સ
ટ્રેકર્સ10 પાસ તથા વન વિભાગમાં અનુભવ હોય તો અગ્રીમતા
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરએનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમા તથા કમ્પ્યુટરના ઉપયોગની જાણકારી

પસંદગી પ્રક્રીયા:

ઉમેદવારોની પસંદગી ઑનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે.

Also read સફેદ વાળ કાળા કરવાના ઘરગથ્થુ ટ્રીક: Tips to Get Rid of White Hair Naturally

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તે નીચે મુજબ છે.

  • ડ્રાઈવર : 10,890 રૂપિયા
  • ટ્રેકર્સ : 13,310 રૂપિયા
  • લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર : 20,000 રૂપિયા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતીમાં અરજી ઓફલાઈનકરવાની રહેશે

  • તમારે અરજી લેટર, માર્કશીટ આધારકાર્ડ , અનુભવનું પ્રમાણપત્ર, સરનામું રીઝ્યુમ, ઉમર, પાસપોર્ટ સાઈઝના ફોટો તમામની ઝેરોક્ષની નકલ પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાની રહેશે
  • અરજી કરવાનું સરનામું નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી, શેત્રુજી વન્ય જીવ વિભાગ,રેલવે ફાટક પાસે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ,રાજસ્થળી રોડ, તા. પાલીતાણા-364-270, જી. ભાવનગર અરજી કરવાની રહેશે
  • વધુ માહીતી માટે shetrunjaywildlifedvn@gmail. com  સંપર્ક કરી શકો છો

અરજી કરવા માટે જરૂરી લીંક:

સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહી ક્લીક કરો

મહત્વની તારીખ:

આ ભરતીની નોટીફિકેશન ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા 21 એપ્રિલ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 21 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 06 મે 2023

Leave a Comment