કલર વાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલ માંથી કરી શકો એકદમ ઘરે બેઠા હવે ચૂંટણી કાર્ડ માટે તમારે ક્યાં જવાનું જરૂર નથી ફ્કત ને તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો અને ડાઉનલોડ કરી લો જ્યારે ગુજરાતમાં વધારે માન્ય ગણાય છે જ્યારે આપનું ચૂંટણી કાર્ડ ની મદદ થી બધુ કામ પૂરું થઇ જાય છે.એજ રીતે ઓનલાઇન, તમે ઘરે બેઠાડાઉનલોડ કરો ચૂંટણી કાર્ડ.
કલર વાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો
જયારે તમે ઓફીસર સાઈટ નિ મદદથી નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ અથવા બનાવી શકો છો,જ્યારે તમારે આ ચૂંટણી કાર્ડ ને ડાઉનલોડ કરો અને ફક્ત તમારા મોબાઇલ નબર સાથે લીંક હોવું જરૂરી ગણાય છે.
ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા નું
તમારે નીચે આપેલ ઓફીસર સાઈટ પર ક્લિક કરો અને આગળ તમને સાઈટ નું મદદથી તમે આગળ જોઈ શકો છો કે તમારે તમે પહેલી બાર સાઈટ નું મુલાકાત લીધું હોય તો તમારે મોબાઈલ નબર પરથી રજીસ્ટર કરવું પડશે.પસી તમારે રજીસ્ટર કર્યા બાદ જે ચૂંટણી કાર્ડ નંબર યાદ હોય નાખી લિવો અથવા મોબાઈલ નંબર થી લીંક હસે તો આવું જશે
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
