PUC Process / શું PUC ન હોય તો દંડ થઇ શકે ?

PUC Process / શું PUC ન હોય તો દંડ થઇ શકે ? વાહન લઇને નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.

હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે મિત્રો પીયુસી પ્રોસેસ ટ્રાફિક ના નિયમ નું પાલન કરવા માટે વહન માટે આ એક ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી અને PUC Process

તમને રાખવું જોઈએ પીયુસી સર્ટીફીકે તમે કેવી રીતે લઈ શકો કેવી રીતે કઢાવી શકો તેની આજે તમારા માટે માહિતી લાવ્યા છીએ અને અહીં તમને

આ વેબસાઈટમાંથી તમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેના મોકલો નિયમો પણ તમારા માટે લેવે છે તે તમને આ પોસ્ટમાંથી વિસ્તારમાં મળી જશે

આ પણ વાંંચો: ‼️🗞️આજના “ન્યુઝપેપર” વાંચો‼️

પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા માટે પણ ભારે દંડ થઈ શકે છે તે માટે દિવસે જરૂર તમારી સાથે રાખો તમામ પ્રકારના વાહનોમાં પીયુસી સર્ટીફીકેટ કઢાવો ફરજિયાત પાણી છે

અને પીયુસી સર ટીવી ની ડિટેલ્સ ઓનલાઈન પણ ચેક કરી શકો છો મિત્રો

PUC Process : ટ્રાફીક ના નિયમોનુ પાલન કરવા માટે આપણી પાસે વાહનના ઘણા ડોકયુમેન્ટ નિયમિત અપડેટ રાખવા પડે છે. PUC સર્ટીફીકેટ પણ આ પૈકીનુ એક છે.

સર્ટીફીકેટ કઢાવ્યા વગર વાહન લઇને નીકળશો તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ચાલો આજે આ લેખમા જાણીએ PUC સર્ટીફીકેટ ક્યાથી નીકળશે ? તે કેટલા સમયે કઢાવવાનુ હોય છે અને જો ન કધાવેલુ હોય તો કેટલો દંડ થઇ શકે ?

Also read 🆕 વર્ષો જુના ડીલીટ થયેલા ફોટા પાછા મેળવો માત્ર 5 મિનિટમા

  • PUC સર્ટીફીકેટ વગર વાહન ચલાવવા પર ભારે દંડ થઈ શકે.
  • તમામ પ્રકારના વાહનો માટે PUC સર્ટીફીકેટ કઢાવવુ ફરજિયાત છે
  • PUC સર્ટીફીકેટ ની ડિટેલ્સ ઓનલાઈન પણ ચેક કરી શકાય છે
PUC Process
PUC Process

જો તમે પણ કાર અથવા બાઇક ચલાવો છો, તો તમે જાણશો કે ડ્રાઇવિંગ માટે કેટલાક મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ સાથે રાખવા જરૂરી હોય છે.

તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી.બુક અને PUC સર્ટીફીકેટ જેવા ડોકયુમેન્ટ નો સમાવેશ થાય છે.

આમાંથી એક PUC સર્ટીફીકેટ છે જેને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) પણ કહે છે .

જે મહત્વનો દસ્તાવેજ છે અને તેને સમયાંતરે રિન્યુ કરાવવાનું હોય છે પણ ઘણા લોકો આ સર્ટિફિકેટ વિના જ વાહન ચલાવતા હોય છે.

આ પણ વાંચો: 🛵 Electric Scooter New Model 2023 : નવા વર્ષમા ઈલેકટ્રીક સ્કુટર લેવા નો પ્લાન બનાવી રહ્યા હોય તો જુઓ આ નવા મોડેલ

PUC Process 

જો તમે પણ આવું કરો છો તો જાણી લેજો કે PUC સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.

તો ચાલો જાણીએ કે જો તમે પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ વગર કાર કે કોઈપણ ટુ વ્હીલર વાહન ચલાવો છો

તો તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

PUC Process / PUC સર્ટિફિકેટ અંગે શું નિયમો છે?

ગયા વર્ષે ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા પીટીઆઈના અહેવાલ મુજબ તમામ વાહનો માટે માન્ય PUC સર્ટિફિકેટ હોવુ ફરજિયાત છે

અને તે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર કેન્દ્રો પરથી મેળવી શકાય છે.

જે વાહન માલિકોનું PUC પ્રમાણપત્ર અમાન્ય બન્યું છે તેઓને મોટર વાહન અધિનિયમ,

1993ની કલમ 190 (2) હેઠળ ચલણમાં મુકવામાં આવી શકે છે, જો તમારી પાસે PUC સર્ટિફિકેટ નથી, તો તમને દંડ થઇ શકે છે.

PUC સર્ટિફિકેટ શું છે

પ્રદૂષણને કાબૂમાં લેવાના હેતુથી તમામ પ્રકારના વાહનો માટે PUC સર્ટિફિકેટ ફરજિયાત કરવામા આવેલ છે.

જેમાં કોઈ વાહન નિર્ધારિત ધોરણો કરતા વધુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે.

તપાસ પછી, જો તમારુ વાહન પ્રદૂષણ અંગે નિયત ધોરણો પાસ કરતુ હોય તો હોય તો પીયુસી સર્ટિફિકેટ આપવામાં આવે છે.

PUC સર્ટિફિકેટ કોણ આપે છે ?

દરેક રાજ્યમાં લગભગ પ્રદૂષણ તપાસ કેન્દ્ર આવેલા હોય છે. જે તે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા અધિકૃત કરેલ હોય છે.

PUC પ્રમાણપત્ર પર જે તે રાજ્યના પરિવહન વિભાગનું નામ હોય છે.

ઉપરાંત, તે કેન્દ્રનો કોડ અને સરનામું પણ આપેલ હશે જ્યાંથી PUC સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

દરેક રાજ્યનું PUC સર્ટિફિકેટ અન્ય રાજ્યમાં પણ માન્ય છે.

PUC સર્ટિફિકેટ ક્યારે જરુરી છે ?

કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 મુજબ, દરેક પ્ર્કારના મોટર વાહન જેમ કે BS-I/BS-II/BS-III/BS-IV અનુરૂપ વાહનો

તેમજ CNG/LPG પર ચાલતા વાહનો માટે વાહન નોંધાયા તારીખથી એક વર્ષ પછી તમારી પાસે માન્ય PUC સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.

PUC સર્ટિફિકેટ કઢાવવાનો ચાર્જ શું હોય છે ?

જો તમારી પાસે ટુ વ્હીલર હોય તો તેની PUC કઢાવવાની ફી ૩૦ રૂપિયા છે. જો થ્રી વ્હીલર (સી.એન.જી/એલ.પી.જી/પેટ્રોલ/ડીઝલ) વાહન છે

તો તેની ફી 60 રૂપિયા, લાઈટ મોટર વાહનના 80 રૂપિયા અને તમામ મીડીયમ અને હેવી મોટર વાહનો( ડીઝલ/સી.એન.જી) ની ફી 100 રૂપિયા છે.

મિત્રો મિત્રો ટ્રાફિક નિયમ ના પીયુસી ના એક આ વિડીયો આપેલ છે તે નીચે આપેલ છે તમે જોઈ શકો છો

અગત્યની લીંક

PUC સર્ટિફિકેટ નિયમો વિડીયોઅહિં ક્લીક કરો
PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ માહિતીઅહિં ક્લીક કરો

મિત્રો પીયુસી સર્ટીફીકેટ તમે કેવી રીતે ઓનલાઇન કઢાવી શકો તેની પણ માહિતી તમને આ નીચે આપેલી લીંક માટે તમને મળી જશે તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેની પણ માહિતી નીચે આપેલ છે તે માટે જરૂર તમારા ભાઈઓ મિત્રોને તમારો બીજા whatsapp ગ્રુપ મોકલજો

Leave a Comment