Vat Savitri Vrat 2023: અખંડ સૌભાગ્ય આપતો વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવશે?

Vat Savitri Vrat 2023 Date:

Vat Savitri Vrat 2023 Date:  વટ સાવિત્રી વ્રત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જેઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે.  આ મહિનાની  પૂર્ણિમા 6 જૂનના દિવસે છે. 

Also read સ્માર્ટફોનની ખરીદી પર 6000 રૂપિયાની સહાય – Smartphone Sahay Yojana Gujarat

Vat Savitri Vrat 2023 Date: – હિન્દુ પંચાગ મુજબ વટ સાવિત્રી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે. શનિ જયંતિ પણ આ દિવસે આવે છે. વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ આ વખતે વટ સાવિત્રી વ્રત કઈ તારીખે છે.

Also read વિચિત્ર અકસ્માત! 2 લાખની ટાટા નેનોએ 14 લાખની કારનો કચ્ચરઘાણ વાળ્યો

 હિન્દુ કેલેન્ડર મુજબ, વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ મહિનાની અમાવસ્યા તિથિ 18 મેના રોજ રાત્રે 09.42 કલાકે શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર વટ સાવિત્રી વ્રત 19મી મેના રોજ જ મનાવવામાં આવશે. 

Also read વિશ્વનું સૌથી ધનિક ગામ છે આપણા ગુજરાતનું, બેંકમાં 5000 કરોડ તો જમા કરાવ્યા છે

વટ સાવિત્રી વ્રતના દિવસે શોભન યોગ રચાઈ રહ્યો છે. આ વ્રત પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શોભન યોગ 18 મેની સાંજે 07:37 થી 19 મેની સાંજે 06:16 સુધી રહેશે.

Credit link

Which day is Vat Savitri pooja?

Vat Savitri | Vat Purnima 2023: Puja Vidhi, Vrat Katha, Date ...

Vat Savitri (Vat Purnima) 2023: Date, Timing & Tithi

Vat Purnima or Wat Purnima/Pournima Chavan is (Tuesday, June 14, 2022) a traditional festival celebrated across India in different states such as Maharashtra, Karnataka, Gujarat, Uttar Pradesh, Madhya Pradesh, Bihar, Punjab, and Haryana.

Can we drink water in Vat Savitri fast?

On the Trayodashi day, after morning activities, women apply paste of amala (Indian gooseberry) and gingli (sesamum) and take bath. After this women eat the roots of Vata Vriksha (Banyan Tree) and drink water.

What can we eat on VAT Savitri Puja?

The roots of the vrata (Banyan tree) are consumed along with water for the three days. The fast is broken on the fourth day by having the bhoga offered. The bhoga comprises of rice, wet pulses, jack fruit, mango and bananas. This is how to observe the vat Savitri vrat fast.

When Durga Puja started 2023?

Durga Puja 2023 Holiday (Fri, Oct 20, 2023 - Tue, Oct 24, 2023)

When is Durga Puja in 2023? This year’s Durgostav begins on October 20 and ends on October 24.

How will Durga Maa come in 2023?

This year, as Chaitra Navratri begins on March 22 (Wednesday), hence Goddess Durga will be arriving on a boat. The festival of Chaitra Navratri holds great significance as it signifies the triumph of good over evil and is celebrated with immense importance

Leave a Comment